________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ ન થઈ શકે તે, નવકારની માળા ફેરવી, મા–બાપ અને મુરબ્બીઓને વંદન કરી, પછી જ બીજા કામમાં લાગવું.
દરેક બાળ-બાળાએ પિતાના મા-બાપની આજ્ઞામાં બરાબર રહેવું. તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે વર્તવું, તેમની એગ્ય આજ્ઞા પાળવી. તેઓ બોલાવે કે તરતજ બીજા કામ પડતાં મુકી “જી” શબ્દ કહી તેમની પાસે હાજર થવું. મા-બાપની સેવા કરનાર કોઈ દિવસ દુઃખી થતાજ નથી.
૮. દરેક બાળ-બાળાએ હમેશાં સત્યજ બોલવું. મશ્કરીમાં પણ અસત્ય બોલવું નહિ.
૯. દરેક બાળ-બાળાએ નાની કે મેટી કોઈ પણ જાતની ચોરી કરવી નહિ.
૧૦. દરેક બાળ-બાળાએ બટાટા, ડુંગળી, લસણુ, ગાજર વગેરે કંદમૂળ કોઈ દિવસ પણ ખાવાં નહિ. કંદમૂળ ખાવામાં મહા પાપ છે.
૧૧. દરેક બાળ-બાળાએ રાત્રિ ભોજન કેઈ દિવસ પણ ન કરવું, કારણ કે શત્રિ જોજન કરવાથી બહુજ નુકશાન છે. રાત્રે જમતાં લોજનમાં અનેક પ્રકારની જીવાત પડે છે. તેથી તે જેને નાશ થાય છે, અને આપણી તંદુરસ્તી બગડે છે. વળી આખો દિવસ અને રાત ખા ખા કરવાથી જોજન પણ પચતું નથી. અને તેથી શરીરમાં અપ વગેરે અનેક રોગ ઉત્પન્ન થાય છે. માટે રાત્રિ ભેજન સર્વથા ત્યાગી દેવું.
૧૨. દરેક બાળ-બાળાએ સૂર્ય આથમી ગયા બાદ
For Private and Personal Use Only