________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ઇ. સ. ૬૫ ની લગભગમાં અનુવાદ થયા હતા, એટલા માટે વર્તમાન જૈન સાહિત્યની ઉત્પત્તિ ઇસ્વીસનથી પણ પહેલાંની હું માનું છું.
(૬) મારી ઉપરની શેાધનું પિરણામ જે માનવા યોગ્ય હાય ( અને માનવા યાગ્ય જ છે, કારણ કે તેથી વિરૂદ્ધની કોઈ દલીલ દેખાતી નથી ) તેા વમાન જૈન સાહિત્યની ઉત્પત્તિ ઇ. સ. પૂર્વે ૩૦૦ વર્ષની માની શકાય.
(૭) મારી ચર્ચા અહિં પૂરી થાય છે. હું આશા કરૂં છું કે, આથી એ સિદ્ધ થયું કે, જૈનધર્મના વિકાસમાં કોઇ વખતની કાઇ અસાધારણ ઘટનાએ પણ રૂકાવટ કરી નથી. હું આ વિકાસને શરૂથી આજ સુધી ક્રમશઃ જોઈ શકું છું અને ( તેથી કહું છું કે બૌદ્ધ ધર્મથી જેમ બીજા ધર્મો સ્વતંત્ર છે તેમ જૈન ધર્મ પણ ઔદ્ધ ધર્મથી સ્વતંત્ર છે. આ વિષયનું વિસ્તારથી વિવેચન ભવિષ્યની શેાધખેાળા પરથી થઈ શકશે, પરંતુ હું આશા કરૂં છું કે, જૈનધર્મની સ્વતંત્રતાના વિષયમાં કે જૈનધર્મના પ્રાચીન ઇતિહાસની બાબતમાં, જૈનશાસ્ત્રો વિશ્વસનીય છે કે કેમ, તે ખાબતમાં કઇ વિદ્વાનાને જે શકા છે, તે શકાને મેં દૂર કરી દીધી છે.
ઉપરની દલીલેાથી આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે, પ્રેાફેસર હરમન જેકામીએ જૈન સિદ્ધાંતની પ્રાચીનતા ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ ( વીર નિર્વાણુ બાદ ૨૦૦ વર્ષ)ની ક્રમાનુસાર સાબિત કરી આપી છે. હવે આપણે ફક્ત તે વચલાં ખસે વર્ષના કાળના વિચાર કરવાના રહે છે કે જે સેા વર્ષ
For Private and Personal Use Only