________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
જૈન સિદ્ધાંતની રચના થઈ છે, અને કલ્પસૂત્ર”માં આ ઘટનાને સમય ઈ. સ. ૪૫૪ ને આપેલ છે. જેન કૃતિઓ વાંચથી માલુમ પડે છે કે, દેવદ્ધિગણીને એ બીક હતી કે, રખેને સિદ્ધાંત નાશ પામે, એટલા માટે તેઓશ્રીએ સૂત્રને લિપિબદ્ધ કર્યા–લખ્યા.
જેન ધાર્મિક સાહિત્યની સાથે દેવદ્ધિગણને જે સંબંધ ઉપર બતાવ્યું તેનાથી મારે મત કાંઈક જુદે જ છે. એ વાત જો કે ઠીક લાગે છે કે, દેવદ્ધિગણુએ તે વખતે મળતાં હસ્તલિખિત સૂત્રને સિદ્ધાંતના રૂપમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં, અને જે ગ્રંથે તે વખતે લખાયા નહોતા તે ગ્રંથને વિદ્વાન ધર્માચાર્યોને મોઢેથી સાંભળીને લખી લીધા. એટલા માટે દેવદ્ધિ ગણીએ, પિતાની પહેલાં થઈ ગએલ આચાર્યોએ જે રીતે અત્રે લખેલ હતા, તે સૂત્રોને વ્યવસ્થિત રૂપે ગોઠવી દીધા, એમ કહીએ તો કહી શકાય.
(-) પરંતુ એક બહુજ અગત્યની દલીલ એ છે કે, આ સિદ્ધાંતમાં ગ્રીસની જ્યોતિષ વિદ્યાની ગંધ પણ આવતી નથી + + + ગ્રીસની તિષ વિદ્યા ભારતમાં ઈસ્વીસનની ત્રીજી કે ચોથી સદીમાં આવી મનાય છે, એટલા ઉપરથી એમ જરૂર કહી શકાય કે, જેનેનાં શાસ્ત્રો તે વખતની પણ પહેલાં લખાઈ ચુકેલ હતાં.
(૫) હું સિદ્ધ કરી ગયો છું કે, જૈન સિદ્ધાંતને સહુથી જુને ગ્રંથ, “લલિત વિસ્તારની ગાથાઓથી પણ પુરાણે છે. એમ કહેવાય છે કે, લલિત વિસ્તારનો ચીની ભાષામાં
(i) પરંતુ એ
સાતિષ વિદ્યાની આ ઇસ્વીસનની
For Private and Personal Use Only