________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
તેએ સત્ય વસ્તુના ઉપદેશ દેતાં આંચકા ખાય. સંસાર ત્યાગવામાં અને લૌકિક સુખાને લાત મારી દીક્ષા લેવાના સ્થા. સાધુઓના એક માત્ર એજ ઉદ્દેશ છે કે, તે, તીર્થકરાએ જે મહાન્ સદ્ગુણાનું પાલન કર્યું હતું, તે સદ્ગુણાનું પાલન કરી અમર થઈ જાય. ( ફ્રી જન્મ લેવા ન પડે ) સારાંશ એ છે કે, સ્થા. સાધુએ મહાવીરના સાચા ભક્ત થવાની ચાગ્યતા રાખે છે, અને તેથીજ, જૈનધર્મના પવિત્ર અને અસલી સિદ્ધાંતાના સાચા ઉપદેશ દેવાની કાઇનામાં જી ચેાગ્યતા હાય, તે તે સ્થા સાધુઓમાંજ છે. આ સત્ય સિદ્ધાંતાના મહેાળા ફેલાવા કરવાનાજ સ્થા. સાધુઓના ખાસ ઉદ્દેશ હાવાથી, તેએજ મહાવીરના સાચા ભક્તો કહેવાવવાને લાયક છે.
તે લેાકેાને હું મડાવીરના સાચા ભક્તો નથી કહી. શકતા, કે જેએ પેાતાને ધર્માત્મા કહેવરાવે છે, અને ફક્ત પેાતાનીજ ચિંતામાં લાગ્યા રહે છે, તેમજ સંસારને છેડયા છતાં પણ સ’સારના કામેામાં સાયલા રહે છે, અને પોતાની મતલબ સાધવામાં તેમજ લેાકેાને છેતરવામાંજ રચ્યા પચ્યા રહે છે.
સાચા શિષ્ય બનવામાં કઈ વાતાની જરૂર છે?
સાચા શિષ્ય બનવા માટે એ જરૂરી નથી કે, તીર્થંકરાની બાહ્ય ઉપચારાથી (દ્રવ્યથી) આપણે પૂજા કરીએ, કે જેમ દેરાવાસી ભાઇએ કર્યો કરે છે. જરૂરિયાત તે ફક્ત આ વાતનીજ છે કે, આપણે તીર્થંકરાએ ફરમાવેલ આજ્ઞા મુજબ હંમેશાં આચરણુ
For Private and Personal Use Only