________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
માટે તેઓની પાસે પૂરતાં મજબુત કારણા પણ છે, પરંતુ વિષયાંતરની કે આ વિષય પર હું અહિં વિવેચન કરતા નથી.
*
દેરાવાસીઓ મૂર્તિની પૂજા કરે છે, અને કર્મબંધનથી છૂટવા માટે યાત્રાએ કરે છે; ત્યારે સ્થાનકવાસીએ . તેમ કરતા નથી, કારણ કે તેમને ખાત્રી છે કે, આ યાત્રા જૈન ધર્મના સિદ્ધાંતાર્થી વિરૂદ્ધ છે, એટલુંજ નહિ પણ આ યાત્રાએથો પેાતાના ઉદ્દેશ પૂરા થઈ શકતા નથી. તેમજ સ્થાનકવાસીઓની એવી પણ દઢ માન્યતા છે કે, આત્મસંયમ, સચ્ચરિત્રતા અને આત્મ-ત્યાગથી જ ઇચ્છિત ઉદ્દેશ ( મેાક્ષ-પ્રાપ્તિ) સાધી શકાય છે.
આ સિવાય ખીજી વાત એ છે કે, દેશવાસીના સાધુએ ત્રણ ભાગમાં વહેંચાએલા છે, અને જ્યારે તે પરિગ્રહમાં સાયલા હાય છે ત્યારે તેમના આચાર જૈન ધર્મના સિદ્ધાંતાથી અવશ્ય વિરૂદ્ધ થઈ જાય છે. ત્યારે સ્થાનકવાસીમાં એવા કોઇપણ વિભાગ છેજ નહિ, અને સ્થા. સાધુએ હંમેશાં ધર્મશાસ્ત્રો વાંચવામાં જ લાગ્યા રહે છે, અગર તા આત્માની ઉન્નતિ કરવા ચાગ્ય ક્રિયાઓમાં મશગુલ રહે છે. આવી રીતે હંમેશાં ધર્મધ્યાનમાંજ લાગ્યા રહેતા હેાવાથી, તેને બીજી આડી અવળી ખાખતા માટે નથી તે વખત મળતા કે નથી તા તેએની ઈચ્છા થતી કે સાંસારિક વાતામાં માથુ મારે.
* આ વિષયમાં જેને વધારે જાણવું હેય તેણે ‘- લાંકાશાહ મત સમર્થન ” નામનું પુસ્તક વાંચવું.
For Private and Personal Use Only