________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
પણ માલુમ થાય છે કે, તીર્થંકરાના સિદ્ધાંત અને જીવન એવાં સ્વાભાવિક (સીધે રસ્તે જવાવાળાં) હાય છે અને જૈનધર્મના ઉપદેશ એવા ઉદાર છે કે તીર્થંકરા ખુદ પત્થર અને ધાતુએની મૂર્તિ આ પૂજવાની આજ્ઞા કરે, કે બીજી કાઈ પણ રીતે મૂર્તિ પૂજાના ઉપદેશ કરે, તે વાત કઈ પણ રીતે સંભવિત નથી.
તીર્થંકરાએ મેાક્ષના રસ્તા બતાવતી વખતે દરેકનેશ્રીમંત કે ગરીબને, મેાટાને કે નાનાઆને, પેાતાના શિષ્યાને કે વિદ્યાથી આને એટલે કે જાત—ભાતના ભેદ રાખ્યા સિવાય દરેકને એક જ સરખા ઉપદેશ દીધા કે, પેાતાના કર્માના નાશ થવાથી (નિર્જરા થવાથી)જ દરેક જીવ માક્ષ મેળવી શકે છે. અને ઈંદ્રિય દમન, સ્વાર્થત્યાગ, દયા, આત્મનિરાધ, ધાર તપ અને અપરિગ્રહથીજ કોના નાશ થઈ શકે છે. તીર્થંકરાએ સ્પષ્ટ રીતે આ પ્રકારના સત્ય ઉપદેશ દીધે કે, દરેક મનુષ્ય પાતાનું ભાગ્ય ( નશીખ ) પાતેજ નિર્માણ કરી શકે છે, દરેકનું ભવિષ્ય પેાતાના કર્મો ઉપરજ છે, અને અનંત શાંતિ (મોક્ષ) તથા સુખ પ્રાપ્ત કરવા માટે દેવતાઓ કે દેવીઓના પૂજનની કોઈ પણ રીતે જરૂર નથી.
તીર્થંકરાએ આ સિદ્ધાંતાના ફક્ત ઉપદેશ કરીને જ શાંત બેસી ન રહેતાં પાતાના જીવન પણ આ સિદ્ધાંતા મુજબજ કરી લીધાં. અને મીજાઓને આ ઉપદેશથી તેઓ પોતાના અનુયાયી બનાવતા, તેમજ આ આદર્શ ઉપદેશેાના જીવતા જાગતા નમુના તરીકે પેાતાનું જીવન આ સિદ્ધાંતમય અનેલું દેખાડતા. બધા શ્રેષ્ઠ અને દૈવી ગુણા તીર્થંકરાના
For Private and Personal Use Only