________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪ યુ. શ્વેતાંબર સ્થાનકવાસી.
( મૂર્તિ પૂજાનાં માઠાં ફળ )
ગયા પ્રકરણમાં કહેલી ખબત માટે ભૂતકાળમાં થએલી ગાતા પર નજર નાખવો જરૂરી છે. હું આગળ એ સિદ્ધ કરી ગયા છું કે, મહાવીર પછી ઘણે વરસે મૂર્તિ પૂજાની શરૂઆત અને તેને પ્રચાર થયા છે. મૂર્તિપૂજાના પ્રચાર થતાં જ તેનાથી થનારી ખરાખીને પણ સાથેજ પ્રચાર થયેા. સાચા ધાર્મિક સિદ્ધાંતા પાળવામાં અશક્ત થએલા સાધુઓએ પોતાના સ્વાર્થ સાધવાને માટે મૂર્તિપૂજાના પ્રચાર કર્યો. વાર્થ સાધવામાં તેએકને દ્રવ્યની જરૂર પડી, પરંતુ એમ તે બીજાની પાસે દ્રવ્ય માગવાની કે પ્રકટ રૂપમાં દ્રવ્ય પાતાની પાસે રાખવાની તેઓ હિમ્મત ન કરી શકયા; એટલે પછી તેઓએ મૂર્તિ પૂજાની નવી યુક્તિ શોધી કાઢી. અને આ મૂર્તિ એનાં પૂજન અને ખીજા ખર્ચ માટે દાન દેવાના ઉપ
For Private and Personal Use Only