________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
દરેક સૂત્રની એ એ નકલા ઉતારી, તેમાંની એક નકલ સાધુને આપી અને બીજી નકલ પેાતાની પાસે રાખી. ત્યાર બાદ તેઓએ સૂત્રાના ઉંડા અભ્યાસ કર્યા, અને મહાવીરના સિદ્ધાંતેને હૃદયમાં ખરાખર ઉતાર્યો. જો કે તેમના જન્મ મૂર્તિપૂજક સંપ્રદાયમાં થયા હતા, તેા પણ તેઆએ મૂર્તિપૂજાને તરત જ ાડી દીધી અને મેદાનમાં આવી જૈનસમાજને પડકાર કરી કહ્યું કે, જે સાધુએ મૂર્તિપૂજાની આજ્ઞા કરે છે, તેઓ ઠગ (પ) છે, કેમકે શાસ્ત્રોમાં મૂર્તિપૂજા કરવાનુ વિધાન કયાંય પણ છે જ નિહ. લાંકાશાહમાં મહાન્ આત્મિક ખળ હતું તેથી પેાતાના વિચારા પ્રગટ કરવામાં તે ન ગભરાતાં હિમ્મતપૂર્વક બહાર પડ્યા. તેઓએ તે વખતના સાધુએની સ્વાર્થ પરાયણતાની પેાલ ઉઘાડી પાડી અને શાસ્ત્રોમાં લખેલા અસલી જૈન સિદ્ધાંતાના પ્રચાર કરવા શરૂ કર્યાં. તુરત જ થાડા સમજી ભાઈ એ તેમના સત્ય ઝંડા નીચે આવી મળ્યા અને તેમની મદદથી તેમણે પવિત્ર અને અસલી સિદ્ધાંતાના પ્રચાર કરવા શરૂ કર્યો. આથી ઘણાએ ઉન્માર્ગ પર ચડેલા ભાઇને તેએ સન્માર્ગ પર લાવ્યા. જ્યારે
આ સ્વાથી સાધુઓએ જોયું કે પેાતાની સ્થિતિ ડામાડોળ તેમજ શેાચનીય થઈ ગઈ છે, તેમજ પોતાની માન–પૂજા નષ્ટ થઈ જવાની તૈયારી છે, ત્યારે તેઓએ લાંકાશાહને હેરાન કરવાનું શરૂ કર્યું. તેઓએ લાંકાશાહ પર આફતના વરસાદ વરસાવ્યા અને તેમના અનુયાયીઓના ચારિત્રને કલંકિત કરવા માંડ્યુ. પરંતુ આ બાજુ લાંકાશાહ પણ હિમ્મત હારે એમ નહેાતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમજ એક માટી સંખ્યાના વિધી સમાજની વચ્ચે રહીને લાંકાશાહ અને
For Private and Personal Use Only