________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
લક્ષ જલ્દીથી ખેંચાયું, અને સત્યના પ્રકાશ તેમના હૃદય પર પથરાઈ ગયા. સાચું પૂછે તે લાંકાશાહે, નથી તેા કાઈ પોતાના નવા સિદ્ધાંત સ્થાપ્યા, કે નથી તેા કેાઈ નવીન દન પદ્ધતિ સ્થાપવાના દાવા કર્યા. તેઓએ લેાકેાને અસલી જૈનશાસ્ત્રોમાં શું લખ્યું છે તે ખતાવવામાં, અને તે વખતમાં ચાલતાં લૌકિક અને સ્વાર્થથી ભરપૂર સિદ્ધાંતાથી
ઉપરની છ લાઇનેમાં લાંકાશાહના જન્મ પહેલાં કેવી સ્થિતિ હતી, તેને ખ્યાલ આપ્યો છે.
તબ અસે વિકરાળ કાળમે, લેાંકાશાહ કા જન્મ હુવા,
ગહન તિમિરસેં પૂછ્યું દેશમેં, અદ્ભૂત એક પ્રકાશ હુવા. (૨) આવા વિકરાળ કાળમાં લેાંકાશાહના જન્મ થયા. પછી શું થયું તે આગળ વાંચેા.
ધ પ્રાણ લેાંકાશાહને, દયા ધર્મો કા ફેલાયા.
(૨) અંધ શ્રદ્દાળુ ભકત જનાંકા, સત્ય ધર્મ તમ સિખલાયા. (૨) ભારતકે કાને કાને મેં, ઉસને ડંકા અજવાયા, ગહન નીંદમે પડે હુએ કા, ક્િરસે ઉસને જગવાયા. સરળ આપકે ઉપદેશાને, બિજલી જૈસા કામ કીયા, ચુંબક અન મ ધર્મવીરને, ભકત હૃદયકા ખીંચ લીયા. (૨)
(૨)
આ મુજમ લેાંકાશાહે ખૂબ મહેનત લઇ, યતિઓના પતમાંથી લાખા લેાકેાને છેડાવી, હિંદના ચારે ખૂણામાં સત્ય એવા સ્થા. ધર્મને ફેલાવ્યેા. વળી તેમણે ખીજું શું કર્યું ?
આગમ ઉદ્ઘારક લેાંકારશાહે, માર્ટીન લ્યુથર કા કામ કીયા, હિંસક પૂજા બંધ કરા કે, અહિંસક ઝંડા ફ્ાયા.
જે કામ યુરૈાપમાં માર્ટીન લ્યુથરે કર્યું, તે કામ હિંદમાં માંકાશાહે કર્યું.
For Private and Personal Use Only