________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ઉપરની દલીલેા આ વાત સિદ્ધ કરવાને માટે પૂરતી છે કે દેવદ્ધિગણીના વખતમાં શ્વેતામ્બરાના સિદ્ધાંત–ગ્રંથો લિપિ અદ્ધ થયા હતા. તે સમયની પહેલાં આ સિદ્ધાંતો પ્રાય: કંઠસ્થ રહેતા, અને ગણધરોએ જે રૂપમાં તેની રચના કરી હતી, તે રૂપે જ તે વખતે કંઠસ્થ ચાલ્યા આવતા હતા.
જૈન સિદ્ધાંતાનું ઐતિહાસિક મહત્વ.
ઇતિહાસના જરૂરી પ્રશ્નોની ચર્ચા કરવામાં હવે આપણે નિભ ય થઈને આ પ્રાચીન સાહિત્યની મદદ લઈ શકીએ છીએ. આ વાતના આધાર પર હું એ સિદ્ધ કરીશ કે દિગંબર અર્વાચીન ( પાછળથી થએલા ) છે, એટલું જ નહિ પણ મહાવીર પછી કેટલીએ સદીઓ બાદ આપણી સંપ્રદાયથી અલગ પડેલા છે.
પેાતાની પ્રાચીનતા વિષે દિગબરાના દાવે.
દિગબરા એમ કહે છે કે, બધા તીર્થંકરો નગ્ન રહેતા હતા, મહાવીરે સાધુઓને નગ્ન રહેવાને ઉપદેશ કર્યાં હતા, અને અમારા સાધુએ નગ્ન (નાગા) રહે છે, તેથી અમે ઘણા જુના કાળથી ‘દિગંબર ' * કહેવાઈએ છીએ, અને
× દિદિશા, અર=વસ્ત્ર. એટલે દિશા એજ જેના વસ્ત્ર છે, એટલે દિશાએને જેમ વસ્ત્ર હાતાં નથી, તેમ આદિમ બર સાધુએને વસ્ત્ર હોતાં નથી —તદ્દન નગ્ન જ રહે છે. દિગંબર સાધુએ ૨૦ થી ૨૫ અત્યારે છે. તેમાં આચાય શાંતિસાગરજી મુખ્ય છે. એ એક આયિકાએ (સાધ્વીજીએ) છે. આ સાધ્વીજીએ એક સાડી જ એઢ-પહેરે છે. સાધુથી ઉતરતા દરજ્જાના એલક, ક્ષુલ્લક અને બ્રહ્મચારીના વર્ગો છે.
For Private and Personal Use Only