________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩ જુ શ્વેતાંબર મૂર્તિ પૂજક ( દેરાવાસી )
મૂર્તિ પૂજા ન કરવાવાળા શ્વેતાંબરા જ જૈન ધર્મોના સાચા અનુયાયીઓ છે.
શ્વેતાંબરાની પ્રાચીનતા સિદ્ધ કરીને હવે હું એ વાતના નિ ય કરીશ કે, શ્વેતાંબરાના એ સંપ્રદાય ( દેરાવાસી અને
× શ્વેત=સફેદ,+અબર-લુગડું. શ્વેતાંબર એટલે (જે સાધુઓ) સફેદ લુગડાં પહેરતા હાય તે શ્વેતાંબર કહેવાય, આ દેરાવાસીએ પેાતાને નકામા શ્વેતાંબર કહેવરાવે છે. ખરી રીતે તે તેઓ પીતાંબર મૂર્તિપૂજક' કહેવાવા જોઈએ, કારણ કે તેઓના સાધુઓના મેટા ભાગ પીળાં લુગડાં જ પહેરે છે.
આ શ્વેતાંબર મૂર્તિપૂજકા અનેક નામે એળખાય છેઃ-શ્વેતાંબર મૂર્તિ પૂજક, દેરાવાસી, તપા, સંવેગી, મદિરમાર્ગી, પૂજેરા અને દંડી. તેઓ ૪૫ સૂત્રને માને છે, પણ તે ૪૫ કાં? તેમાં મતભેદ છે.
For Private and Personal Use Only