________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
(૬) જૈન સૂત્રામાં અનેક મોટાં શહેરોનાં વર્ણન લખ્યાં છે, તેમાં યક્ષેાની મૂર્તિઓ અને યક્ષેાના મંદિરની હકીકત અનેક વાર આવે છે; પરંતુ જૈન મંદિરે કે તીર્થંકરની મૂર્તિઓની હકીકત ક્યાંય પણ આવતી નથી. આ વાત અહુજ અગત્યની છે, અને મૂર્તિપૂજા શાસ્ર વિરૂદ્ધ છે તેનુ એક માઢુ પ્રમાણ છે. જો તે વખતે મૂર્તિપૂજાના પ્રચાર હાત તા શાસ્ત્રોમાં જરૂર તે હકીકત આવત.
(૭) મહાવીરે દીક્ષા લીધા પછી અનેક નગરામાં વિહાર ર્યા હતા. સૂત્રામાં જે જે ઠેકાણે મહાવીરના વિહારનું વન આવે છે, તે તે ઠેકાણે ચક્ષેાના મંદિરનુ વર્ણન આવે છે, પરંતુ જૈન મંદિર કે મૂર્તિ આના ઉલ્લેખ કયાંય પણ આવતા નથી. સૂત્રામાં એમ પણ લખ્યું છે કે, મહાવીર એવા ઉદ્યાના ( અગીચાઓ ) માં ઉતર્યો કે જે ઉદ્યાનાનાં નામ તેમાં રાખેલી યક્ષેાની મૂર્તિઓના નામેા ઉપર રાખવામાં આવ્યાં હતાં. પરંતુ કાઇ પણ જૈન શાસ્ત્રમાં એવું કયાંય નથી લખ્યું કે, વિહાર કરતાં કરતાં મહાવીર એવાં મંદિરેામાં ઉતર્યો કે જે મંદિરામાં તીર્થંકરની મૂર્તિ એ હતી, અથવા મહાવીરે એવા ઉદ્યા નમાં વિશ્રામ કર્યા કે જે ઉદ્યાનનું નામ તેમાં રાખેલી જૈનમૂર્તિઓના નામ પર હાય.
આ વાત ખાસ યાદ રાખવા જેવી છે અને મહાવીરના વખતમાં મૂર્તિ પૂજાને અભાવ હતા, તેનું એક અકાટચ પ્રમાણુ છે. જો તે વખતે જૈન મંદિર હાત, તે મહાવીર પેાતાનાજ જૈન મંદિરમાં ઉતરવાનું ચાગ્ય સમજત. મહાવીર યક્ષોના
For Private and Personal Use Only