________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
મૂર્તિપૂજકે જે એમ કહે છે કે, સ્થાનકવાસી જૈનધર્મના સાચા અનુયાયીઓ નથી, તેથી તેઓ અર્વાચીન છે! તો આ વાતમાં કઈ સાર છે કે નહિ?
જૈન ધર્મના સિદ્ધાંતો નિષ્પક્ષપાતપણે અને મનનપૂર્વક વાંચવાથી આ અત્યંત જરૂરી અને મુશ્કેલ વાતને નિકાલ આવી શકે છે.
સહુથી મુખ્ય પ્રશ્ન મૂર્તિપૂજાને છે. શ્વેતાંબર મૂર્તિ પૂજકો કહે છે કે, મોક્ષ મેળવવા માટે તીર્થકરેએ મૂર્તિપૂજા કરવાનું કહ્યું છે, ત્યારે સ્થાનકવાસી ભાઈઓ કહે છે કે, તે વાત ખોટી છે.
મૂર્તિપૂજાના પ્રશ્ન પર કેટલીએ સદીઓ થયાં વાદવિવાદ, ચાલ્યા જ કર્યો છે, પરંતુ તેનો નિવેડે હજુ સુધી થયે નથી. નિષ્પક્ષપાતવાળા અને પરમેશ્વરથી ડરવાવાળા ભાઈઓને, આ પ્રશ્નને સંતોષકારક ખુલાસો હું અહિં કરી આપીશ.
જૈનધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે જ નહિ. કઈ પણ જૈનશાસ્ત્રોમાં તીર્થકરોએ મૂર્તિપૂજા કરવાનું
મુજબ છે –તપાગચ્છ ૬૮૦, ખરતરગચ્છ પ૩, અંચલગચ્છ ૧૧, પાયચંદગ૭ ૧૪, ત્રણ થઈવાળા ૧૫, સાધ્વીઓની સંખ્યા આમાં આપેલ નથી.
ત્યારે આપણું સ્થા. સાધુઓ લગભગ ૭૫૦ છે. (જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશ-વૃક્ષ')
શ્રાવક-શ્રાવિકાની સંખ્યા પણ આપણું જ વધારે છે.
For Private and Personal Use Only