________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતાંબરાજ જૈનધર્મના અસલી અને બધાથી જીના અનુયાયી છે.
ઉપર હું પુષ્કળ દાખલા દલીલેાથી સાબિત કરી ચૂકયો છું કે, આજકાલ આપણે જે ગ્રંથાને શ્વેતાંબર જૈન સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, તે બધાથી જીનાં અને પ્રમાણિક જૈન શાસ્ત્રો છે, અને મહાવીરના વખતથી તે આજ સુધી પરંપરાએ તેને પ્રચાર શ્વેતાંખરામાં ચાલ્યા આવે છે. તેમજ ઉપર હું એ પણ લખી ચૂકયો છું કે, ‘ શ્વેતાંબર ' નામ તે વખતે પ્રસિદ્ધ થયું કે જે વખતે દિગંબરો જૈનધર્મ ના અસલી અનુયાયીઓથી જુદા પડયા, અને તેને એક જુદા સ ંપ્રદાય થઈ ગયા. આવા સંજોગમાં એ તા સ્વાભાવિક છે કે, જે જે શ્વેતાંબરા મહાવીરના વખતમાં જૈન 'નામથી જ આળખાતા હતા, તે શ્વેતાંબરા, દ્વિગમરાના સપ્રદાય અલગ થવાથી, શ્વેતાંબરાના નામથી ઓળખાવા લાગ્યા, અને તેથી શ્વેતાંખરા જ જૈનધર્મના પ્રાચીન અનુયાયી છે.
C
* આ દિગંબર સંપ્રદાય વિષે વધારે જાણવાની ઇચ્છાવાળા ભાઓએ નીચેના હિંદી પુસ્તકા ખાસ વાંચવાં.
દિગંબર મત સમીક્ષા—લખનાર પંડિત મુનિશ્રી મિશ્રીમલ્લજી મહારાજ મળવાનું ઠેકાણું-શ્રી સ્થા. જૈન સંધ, મહેાલ્લા મદારગેટ, અજમેર, કિં. ચાર આના.
સત્યાસત્ય મિમાંસા—લખનાર પંડિત મુનિશ્રી શ્રીચંદજી મહારાજ પંજાબી, મળવાનું ઠેકાણું-સરદારસિંહ દૌલતરામ સુરાના, વૈદવાડા, દિલ્હી, કિં. ચાર આના.
વામમાર્ગ ઔર દિગંબર સમાજ—લખનાર યતિ પ્યારે,
For Private and Personal Use Only