________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
(૧) આગળ હું કહી ચૂકયા છું કે, શ્વેતાંબરના શાસ્રો સહુથી જુનાં છે. આ શાસ્ત્રોને મહાવીરના શિષ્યાએ રચ્યાં હતાં. તે શાસ્ત્રો લગભગ તેજ રૂપમાં આજ સુધી ચાલ્યાં આવે છે, અને જૈન ઈતિહાસ લખવા માટે બીજા કોઈ સાધના કરતાં આ ધર્મ શાસ્ત્રો ઉપર સહુથી વધારે વિશ્વાસ મૂકી શકાય તેમ છે. આ દલીલાના આધારે કહી શકાય કે, દિગંબરનું ઉપર મુજબ કહેવું ખોટુ છે. હવે હું દિગંબરાના બીજા સવાલાના જવામ આપું છું.
(૨) દિગંબરા કહે છે કે, મહાવીરે સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કર્યા હતા, અને તે વખતે બધા મુનિએ નગ્ન રહેતા હતા. અહિં આપણે એ જોવું જોઇએ કે, તીર્થંકરે બધા સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કર્યો હતા કે નહિ.
આ ખામત માટે આપણે ધર્મશાસ્ત્રો જોઇશું તેા ખબર પડશે કે, મહાવીરે બધા સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કાઈ દિવસ દીધેાજ નથી.
જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે, જો કાઇ સાધુ નગ્ન રહેવા. માગે તે! તે રહી શકે છે. જ્યારે તે સાધુ આત્મ-જ્ઞાનની સીડીએ પર ઉંચા ચડતા જાય ત્યારે તે સાધુ પેાતાની ઇચ્છા હાય તા વસ્ત્રો છેાડીને નગ્ન રહી શકે છે. પરન્તુ વસ્ત્ર રાખવાથી આત્માની ઉન્નતિમાં કાઈ પણ ખાખતની અડચણુ આવતી ન હેાવાથી નગ્ન રહેવું તે ક્યાત નથી, પરંતુ કાઈ ખાસ પ્રસંગે! ( જિન-કલ્પ વગેરે) એ જ નગ્નતાનું વિધાન રાખવામાં આવ્યું હતું. પરંતુ મહાવીર નિર્વાણ બાદ થાડે વખતે જ આ નગ્નતાના રિવાજ તદ્નન
For Private and Personal Use Only