________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પડી. હું પહેલેજ કહી ગયા છું કે, બ્રાહ્મણા પાસેથી એવી આશા ા ન જ રાખી શકાય કે તેઓ પેાતાના જેન રિફાના સિદ્ધાંતાની નિષ્પક્ષપાતપણે આલેાચના કરે.
યુરોપીઅન વિદ્વાનાએ બ્રાહ્મણેાના ગ્રંથામાં જે રીતના વિકૃત થએલ જૈન ધર્મ વ્હેયા, તેજ રીતના કુત્સિત અને ધૃણાસ્પદ વિચારી તેએના દિલમાં જૈનધર્મ વિષે થયા. તેઓએ અશુદ્ધ સામગ્રી ઉપર જ તર્ક કરવા શરૂ કર્યો અને તેથી તેઓ સત્ય મેળવી ન શક્યા.
હજી હમણાજ કેટલાક વર્ષોથી કેટલાક વિદ્યાનાએ પ્રેાફેસર જેકાબીની સરદારી નીચે રહી આપણા થે!ડાક ગ્રંથા જોવાનુ શરૂ કર્યું છે, અને આપણા સારે નશીખે, તેની મહેનતથી જૈનધર્મ વિષે જે ભ્રમણા ખીજાએમાં ફેલાયેલ હતી, તે થાડે અંશે પણ તેઓએ દૂર કરી છે. પરંતુ હજી ઘણું બાકી છે. જૈન સાહિત્યનું ક્ષેત્ર બહુજ વિશાળ છે, જ્યારે તે ક્ષેત્રમાં કામ કરવાવાળા બહુ જ થાડા છે. એટલા માટે જૈનધર્મના વિષયમાં ફેલાયેલી ખેાટી ભ્રમણાઓને દૂર કરવામાં અને જૈનધર્મને તેની અસલની જાહેાજલાલી પર પહેાંચાડવામાં અત્યારે પણ ઘણા જ સમયની અને પરિશ્રમના જરૂર છે.
આ એક બહુજ ખેદની વાત છે કે, જેનેાના સમાગમ સુરાપીઅન વિદ્વાનેાને ન થવાથી, જૈનધર્મસબંધી તેઓનું જ્ઞાન અશુદ્ધ અને પક્ષપાતથી ભર્યું પડયું છે. આ જ કારણુ છે કે તેઓ, જૈન ગ્રંથાના અનુવાદ કરતી વખતે, તે ગ્રંથાના અસલી અભિપ્રાય કે અર્થ ન સમજી શકયા
For Private and Personal Use Only