________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
પ્રમાણિક સમાધાન થઈ શક્યું નથી. ગયા થોડા વર્ષોમાં, કેઈ દિગંબર અને વે. મૂર્તિપૂજક ભાઈઓએ જૈન ધર્મ પર
ડાં અંગ્રેજી પુસ્તક લખ્યાં છે, પરંતુ ધાર્મિક પક્ષપાતને લઈને આ પુસ્તકથી ત્રણે સંપ્રદાયના ઇતિહાસ ઉપર વિશેષ પ્રકાશ પડી શક નથી. - શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો કેવી રીતે થયા, તે બાબતની તપાસ પ્રેફેસર હરમન જેકેબીએ કરી ખરી, પરંતુ તેઓ સત્ય શોધી ન શક્યા. તેનાં બે કારણ છે. પહેલું તે તેઓએ જૈન સૂત્રોના અર્થો સમજ્યા વગર પિતાના તર્ક મુજબ અર્થ કર્યા અને બીજું, સત્યજ્ઞાન મેળવવા માટે તેઓ એ પિતે જેન સાધુને પુછપરછ કરી નહિ.
શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયમાં એક બીજાની ઉત્પત્તિ સંબંધમાં પરસ્પર વિરોધી દંતકથાઓ ચાલે છે. અને દરેક સંપ્રદાય પોતાને બીજા કરતાં અસલી માને છે, પરંતુ આ તો પૂરેપૂરું સિદ્ધ થઈ શકે તેમ છે કે દિગંબરોની ઉત્પત્તિ વેતાંબરે પછી જ થઈ છે, અને તે પણ મહાવીર નિર્વાણ પછી ઘણે વરસે અસલી સંઘ (વેતાંબર)થી અલગ થઈને; પરંતુ આમ કહેતાં પહેલાં એ જરૂરી છે કે, આપણે બને સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ તરફ દષ્ટિ વીએ.
ઘે 1 _૪ ૪૫ સૂત્રને માને છે, ત્યારે . સ્થાનકવાસીઓ તેમાંથી ફક્ત ૩ર સૂત્રને જ માને છે. આથી ઉલટું દિગંબરભાઈએ આ એક પણ સૂત્રને માનતા નથી, અને કહે છે કે, મહાવીરે કહેલાં સૂત્રે તે નાશ પામી ગયાં. જે કે વે. મૂર્તિપૂજકના સૂત્રોનાં નામ અસલી સૂત્રેનાં
For Private and Personal Use Only