Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૨ જી દિગ‘ખર. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાના ૩ મુખ્ય સંપ્રદાય, જૈન ધર્મોની પ્રાચીનતા સિદ્ધ કર્યા પછી હવે આપણે જેનેાના જ શ્વેતાંબર અને દિગંબર ડ્રીરકાનું વર્ણન કરશુ. સાથે સાથે એ પણ બતાવીશું કે આ બન્ને સંપ્રદાયે એક ખીજાથી કેવી રીતે જુદા થયા, તેમજ શ્વેતાંબરામાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વિભાગા કેવી રીતે થયા. આખરમાં હું એ પણ બતાવીશ કે, આ ત્રણે સંપ્રદાયામાંથી યા સંપ્રદાય મહાવીરના અસલી ઉપદેશે પ્રમાણે ચાલે છે. જૈનાના મુખ્ય ત્રણ સંપ્રદાય છે: (૧) દિગંબર, (૨) શ્વેતાંખર મૂર્તિપૂજક અને (૩) શ્વેતાંખર સ્થાનકવાસી કે * મુખ્ય તે ત્રણ સંપ્રદાય છે, પણ ગૌણુતાએ સાત સ`પ્રદાયેા છે, તેમાં મુખ્ય ત્રણની હકીકત ઉપર આવશે, અને બાકીના ચારની હકીકત નીચે મુજબ છેઃ— For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123