________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેથી જનધર્મ સંબંધમાં તેઓએ પોતાને અશુદ્ધ મત કાયમ કરી રાખે.
જૈનધર્મની પ્રાચીનતા પર આખરી વક્તવ્ય.
પાછળના પાનામાં મેં જૈનધર્મ એ ઘણોજ જુને ધર્મ છે, એમ સિદ્ધ કરી બતાવ્યું છે. કેઈ કઈ ભાઈ આ વાતને આશ્ચર્યની નજરથી જોશે, અને કદાચ આ વાતને સ્વીકાર નહિ કરે. આ પ્રકારને સંદેહ કરે તેમને માટે સ્વાભાવિક છે, કેમકે જુદા જુદા ધર્મોવાળાના હૃદયમાં ઘણા લાંબા વખતથી જૈનધર્મ બાબત જુદે જ મત બંધાઈ ગએલ છે (પણ હું માનું છું કે મેં ઉપર આપેલાં અનેક પ્રમાણેથી હવે તેમને જરૂર ખાત્રી થઈ ગઈ હશે કે, જૈનધર્મ એ આજકાલને નહિ, પણ અનાદિ કાળથી ચાલ્યા આવતે જુનામાં જુને ધર્મ છે.)
હિન્દુઓ તથા મુસલમાન ભાઈઓએ જૈન મંદિર નાશ કર્યો અને જેનેના ધાર્મિક સાહિત્યને ઘણે ભાગ સળગાવી દીધો. આ સાહિત્ય જે અત્યારે હોત, તે સાહિત્યમાંજ એવાં પ્રત્યક્ષ પ્રમાણે આપણને મળી જાત કે જે પ્રમાણેથી આપણે ખુલે ખુલ્લાં સાબિત કરી દેત કે, જૈન ધર્મ એ દુનિઆના કોઈ પણ ધર્મ કરતાં પ્રાચીન અને સર્વ શ્રેષ્ઠ છે.
હું ઉપર કહી ચૂક્યો છું કે, એક સમય એવો હતો કે જ્યારે જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા માનવામાં આવતી હતી. પરંતુ હવે એ સિદ્ધ થઈ શક્યું છે કે માન્યતા
For Private and Personal Use Only