________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
તેઓએ કેટલીએ સદીઓ સુધી પોતાના અગાધ પાંડિત્ય અને ખૂબ પરિશ્રમથી ખીણુ અને હલકી મનેવૃત્તિવાળા વિરાધીએ તરફથી થતા હુમલાઓની સામે પણ પેાતાની મર્યાદાને જાળવી રાખી, જેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
હિંદુ અને અન્યધર્મી રાજાએ પર જૈન ધર્મના પ્રભાવ.
આ મહાન્ વિદ્વાનાના એવા પ્રભાવ હતા કે, જેને લઈ ને કુમારપાળ આદિ અનેક શક્તિશાળી રાજાએ જૈનધમી થઈ ગયા. અને તેએના હૃદયમાં દયાભાવ એટલે જોરથી વહેવા લાગ્યા કે, તેઓએ જૈનોના નિવાસ સ્થાના આગળ પશુ હિંસા ન કરવાના પરવાનાએ (આજ્ઞા-પુત્રા ) કરી આપ્યા. કેટલાએ મુસલમાન બાદશાહેાએ આવાં આજ્ઞા— પત્રાદ્વારા આખા હિંદમાં જ્યાં જ્યાં જૈના રહેતા હૈાય ત્યાં ત્યાં પર્યુષણુપર્વના દિવસેામાં પહિંસા ન કરવાના આજ્ઞા— પત્રા પ્રગટ કર્યાં હતાં. સમ્રાટ અકબરનુ એક એવું ફરમાન આજે પણ મોજુદ છે. કેટલાંક દેશી રાજ્યેામાં આજે પણ જેનેાના આ હક્ક ચાલ્યું આવે છે.
??
ટાડ સાહેબે બનાવેલ “ રાજપુતાનાના ઇતિહાસ ” નામે પ્રસિદ્ધ ગ્રંથ વાંચવાથી પમર પડે છે કે, તે વખતના રજપુત રાણાએ અને મહારાણા ઉપર જૈનાના આથી પણ વિશેષ પ્રભાવ પડતા હતા.
મેટા મોટા રજપુત રાજાઓએ જૈન સાધુઓને ઘણાએ અગત્યતા ધાર્મિક હુક દીધા હતા. જેનેાના ઉપાશ્રયની પાસેથી કાઈપણ મનુષ્ય વધ કરવા માટે કાઈ પણ જાતનુ
For Private and Personal Use Only