________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*લા.
નિષેધ , દેના કઠેર રિવાજેના મૂળ પર એક જબરજસ્ત ઘા કરી તે મૂળને ડેલડેલ કરી નાખ્યું, આવા નિર્દય ધર્મ પ્રચારકેને તે રિવાજોમાં રહેલે સ્વાર્થ દુનિયાને પ્રત્યક્ષ દેખાડી આપે, જાતિભેદને ઠોકરે મારી જૈનધર્મના દરવાજા સર્વ જીવોને માટે ખુલ્લા કરી નાખ્યા, અને સાર્વજનિક દયાભાવ અને ભ્રાતૃભાવ (કે જે જૈનધર્મની ખાસ ખૂબીઓ છે, તે)ને દૂરદૂર સુધી ફેલાવો કર્યો. સાર એ છે કે જૈનધર્મે દરેક પ્રાણી માત્રને પિતાની પવિત્ર અને શીતળ છાયા નીચે આશ્રય આપે. જૈનધર્મ સંબંધી જઠી વાત ફેલાવવાનું કાર્ય.
આવી રીતના હિન્દુધર્મ ઉપરના જૈન ધર્મના આક્રમણથી જૈન ધર્મના અનેક શત્રુઓ ઉત્પન્ન થયા, અને તેને લઈને જૈનધર્મને બહુજ નુકશાની સહન કરવી પડી. આ શત્રુઓએ, જૈનધર્મની નિંદા કરવાનું તેમજ જૈનધર્મ વિષે ખોટા અને ભયંકર ભ્રામક વિચારે ફેલાવવાને કોઈ પણ પ્રસંગ જવા દીધો નહિ. તેઓએ જૈન સિદ્ધાંતોની બહુજ બદનામી કરી અને જૈનધર્મના વિષયમાં દરેક પ્રકારને વિરોધી ભાવ પેદા કરવામાં કઈ વાતની કસર રાખી નહિ. - ઈર્ષા અને દ્વેષને લઈને કેઈ કઈ લોકેએ તો ત્યાં સુધી લખી માર્યું કે “હસ્તિના તારામાપિ ન ગ છેજજૈન મંદિરમ” એટલે કે, સામેથી માર માર કરતો હાથી ચા આવતો હોય તે પણ પિતાની રક્ષાને માટે જેન મંદિરમાં ન જવું.
સંસ્કૃત નાટકો વાંચવાથી ખબર પડે છે કે, તે નાટકમાં
For Private and Personal Use Only