________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદધર્મ (કે જે ઈશ્વરજ્ઞાન હોવાનો દાવો કરે છે) મુંગા જીની સાથે અનેક જગાએ બહુજ નિયતાનું આચરણ કર્યું છે. એટલું જ નહિ પણ, સર્વશ્રેષ્ઠ એવા મનુષ્યને પણ બલિદાન દેવાની વાતો કરી છે. એક વખતે જે ગાયને બ્રાહ્મણ પવિત્ર સમજતા હતા, તે ગાયને પ્રાચીન ષિઓ બહુજ નિર્દયતા પૂર્વક બલિદાન માટે મારી નાખતો હતા, અને આ બલિદાનના માંસને “પુરે ડાશ” કહેનાર આ ઋષિઓ તે માંસને ખાઈ પણ લેતા. અને તેમાં તેઓને વાંક ન હતો, કારણકે વેદમાં એવી અમાનુષિક ક્રિયાઓને ઉપદેશ હતો. આજ કારણે જેને આવા વેદોને “હિંસક કૃતિઓ” ના નામથી ઓળખાવતા.
હિંદુ ધર્મ શાસ્ત્રો એવા એવા સિદ્ધાંતોથી ભર્યા પડ્યા છે કે જે સિદ્ધાંત પિતાના અનુયાયીઓને, કપિત દેવ-દેવીએને પ્રસન્ન કરવા માટે બિચારા નિરપરાધી પશુઓનાં લેહી વહેવડાવવાની આજ્ઞા કરે છે.
આવા નિર્દય સિદ્ધાન્તને લઈને જ અસંખ્ય પશુઓનાં બલિદાન દેવાયાં છે. જે તે જીવને મારવામાં ન આવ્યા હોત તો, તે જ મનુષ્યોને માટે અનેક બાબતોનું ઉપયોગી કામ દઈ, મનુષ્યની સુખ અને સમૃદ્ધિમાં વધારે કરત. આજ આપણે જોઈએ છીએ કે, અમુક બકરી, અમુક ઘેટું કે અમુક ભેંસ આજે આનંદપૂર્વક જીવન ગુજારી રહેલ છે પરંતુ બીજે જ દિવસે દેખાય છે કે સંસારમાં તે બકરી કે ભેંસ હતી જ નહિ. પરંતુ શાબાશી ઘટે છે જેન ધર્મને, કે જેણે આવા ભયંકર બલિદાનની પ્રથાને બહુ જ જોરથી
For Private and Personal Use Only