________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
રામાયણમાં પણ જૈન સાધુઓના ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે, મહાભારત ઇ. સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં અનેલ છે, અને શ્રી રામચંદ્રજી, મહાભારત પહેલાં ૧૦૦૦ વર્ષે વિદ્યમાન હતા. આ ઉપરથી ખાત્રી પૂર્વક એમ કહી શકાય કે, જૈનધમ રામચંદ્રજી જેટલા પ્રાચીન તા છેજ.
પહેલાંના છે.
જૈનધર્મ પાણિનીથી પણ ઘણા
વખત
વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ
'
(૨) પ્રસિદ્ધ પોતાના અનાવેલ “ અષ્ટાધ્યાયી ” નામે ગ્રંથમાં, શાકટાયનના હવાલા અનેક જગાએ દીધા છે. આ શાકટાયન એક જૈન વ્યાકરણશાસ્ત્રી હતા, કે જે પાણિની પહેલાં ઘણે વખતે થએલ છે. શાકટાયનનું નામ “ ઋગ્વેદની પ્રતિ–શાખ્યામાં. ” “ યર્જુવેદ ” માં અને યાસ્કના “નિરૂકત ”માં આવેલ છે. કોઈ વિદ્વાનાના મત છે કે, પાણિની ઇ. સ. પૂર્વે ૮૦૦ વષે વિદ્યમાન હતા, અને કાઇ વિદ્વાન, પાણિનીના સમય ઇ. સ. પૂર્વે ૨૦૦૦ ના કહે છે. પાણિની પહેલાં કેટલીએ સદી ઉપર યા થઈ ગએલ છે. રામચંદ્ર ઘાષે પેાતાના અનાવેલ “ Peep into the Vedic Age નામના પુસ્તકમાં લખ્યું છે કે, ચાક્કે અનાવેલ “નિરુક્ત ” ગ્રંથને હું બહુજ જુના સમજુ છું. આ ગ્રંથ વેદાને છેડીને સસ્કૃતનાં જુનાં સાહિત્યની સાથે સંબંધ રાખે છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-યાસ્કથી પણ ઘણા વખત પહેલાં જૈન ધર્મ હતા જ.
(૩) કેટલાએ “બ્રહ્મસૂત્રેા ”માં પણ જૈનધર્મ ના ઉલ્લેખ મળે છે. દાખલા ઐતરેય બ્રહ્મ ” નામે ગ્રંથમાં
તરીકે
For Private and Personal Use Only