________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ભગવાન ઋષભદેવ મનુષ્ય જાતિના પહેલા ગુરૂ હતા.
જૈન શાસ્ત્રો મુજબ ભગવાન ત્રાષભદેવ સ્વામી મનુષ્ય જાતિના પહેલા જૈનધર્મ ગુરૂ હતા. અને આ વાતની સાક્ષી ખુદ બ્રાહ્મણોનાજ ગ્રંથ આપે છે. “ભાગવત પુરાણ” ના ૫ મા સ્કંધના ૩-૬ અધ્યાયમાં લખ્યું છે કે, દુનિયાની શરૂઆતમાં બ્રહ્માએ સ્વયંભૂ , મનુ અને સત્યરૂપાને ઉત્પન્ન ર્યા. રાષભદેવ તેમનાથી પાંચમી પેઢીએ થયા, જે ઇષભદેવે જૈનધર્મને પ્રચાર કર્યો. “વાચસ્પત્ય” ગ્રંથમાં રાષભદેવને જિનદેવ કહ્યા છે, અને “શબ્દાર્થ ચિન્તામણી” ગ્રંથમાં કષભદેવને આદિ જિનદેવ કહ્યા છે.
હવે આ ઉપરથી આપણે એ અનુમાન કાઢીએ કે, પહેલા જેન તીર્થકર અને જૈનધર્મની સ્થાપનાર રાષભદેવ કે જેને “ભાગવત પુરાણ”માં સ્વયંભૂ તથા મનુની પાંચમી પેઢીએ બતાવ્યા છે, તે માનવ જાતિ માત્રના પહેલા ગુરુ હતા તો મારે વિશ્વાસ છે કે, આમ કહેવામાં કઈ જાતની અત્યુક્તિ થતી નથી.
જૈનધર્મ અનાદિને છે. પરંતુ આ ઉપરથી એમ ન સમજવું કે, જૈનધર્મને પ્રચાર અષભદેવના વખતથી જ થેયે અને તે પહેલાં જેનધર્મ હતો જ નહિ. કારણ કે જૈનોનું માનવું એમ છે કે, યુગોનો ક્રમ (જેને જેને ઉત્સર્પિણ અને અવસર્પિણ કહે છે) અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને અનંત કાળ સુધી રહેશે. આ પ્રત્યેક યુગમાં ૨૪ તીર્થકરે જન્મ લેતા રહે છે અને જૈન ધર્મને પ્રચાર પણ કરતા રહે છે.
For Private and Personal Use Only