________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૨ જા પદના સૂત્ર ૩૩ થી ૩૬ માં જેનેના સ્યાદ્વાદ ન્યાયને. ઉલ્લેખ આવે છે. | (સૂત્ર ૩૩) નિરિમન્નવાહૂ “એકજ વસ્તુમાં એકજ સમયે પરસ્પર વિરૂદ્ધ ગુણ હો, અસંભવિત છે, એટલા માટે આ સિદ્ધાંત માની શકાય નહિ.” અહિ “સ્થાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિના જન સિદ્ધાન્ત ઉપર આક્ષેપ કરેલ છે.
(સૂત્ર ૩૪ ) પર્વ જss મામિ – “ અને આવી જ રીતે (જૈન તત્ત્વની સમજણ પ્રમાણે એ સિદ્ધાન્ત નિકળશે કે) આત્મા (જે શરીરમાં) રહે છે તેને માટે) તે તેના પ્રમાણમાં નાને અગર તે માટે હોય છે.”
(સૂત્ર ૩૫) પથાર વિરોધી વિવિખ્ય – “હવે જે એમ માની લઈએ કે, આકાર વારંવાર બદલતો રહે છે, તો પણ પરસ્પર વિરોધ (થવાની મુશ્કેલીઓ દૂર થઈ શકતો નથી. એટલા માટે એ માનવું પડશે કે, આત્મામાં જરૂર મુજબ ફેરફાર થતા રહે છે.”
(સૂત્ર ૩૬) અચારિથતિ મય નિત્ય વિશેષ માની લઈએ કે છેલ્લે આકાર એક સરખો જ રહે છે તો પણ આ સિદ્ધાંત કબુલ થઈ શકે તેમ નથી, કેમકે ફરી તેજ તર્કને અનુસાર આત્મા અને શરીર બનેને સ્થાયી માનવા પડશે.”
અહિં એ યાદ રાખવાની જરૂર છે કે, ઉપરનાં સૂત્રમાં જૈનના સ્યાદ્વાદ સિદ્ધાંતને વિકૃત રૂપ આપ્યું છે. “બ્રહ્મસૂત્રના ટીકાકાર શંકરાચાર્ય વગેરેએ ઉપરના જૈન સિદ્ધાંતોની આલે
For Private and Personal Use Only