________________
સમ્યગ્ગદર્શન માગે મને ચડાવ્યું. સંતેના વચનમાં પરમ શ્રદ્ધા છંદગીભર રાખી દયા ધર્મનું પાલન કર્યું. ફળસ્વરૂપે અનંતકાળની જીવનયાત્રામાં પ્રથમ વખત સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ અને ભવકટી ત્યારથી શરૂ થઈ. ફળસ્વરૂપે બીજા ભવે દેવલેક પામી, આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવી ત્રીજા, ભવે દાદા ઝાષભદેવ ભગવાન આ યુગના પ્રથમ તીર્થંકર અને પિતા પ્રથમ ચકવતી ભરત મહારાજાને ત્યાં મરિચિકુમાર નામે પુત્રપણે જન્મ પામ્ય, ઉત્તમ એવું ક્ષત્રિયકુળ અને ઈવાકુ વંશ પામે, એટલું જ નહિ પણ દાદા–તીર્થકર ભગવંત પાસે સંયમ અંગીકાર કરી પરમ દુર્લભ ગણાય એવું ચારિત્ર પણ પામે, ટુંકમાં તે જ ભવે મેક્ષે જવાય એવી સઘળી સામગ્રી પાપે, છતાં દાદાના બધા પુત્રપુત્રીઓ, મેક્ષે સિધાવ્યા ને હું જ એક રહી ગયે.
વિચારે તે ખરા ! નયસારના ભવના એક નાનાશા નિયમ પાલનના કારણે પ્રાપ્ત થયેલ ધર્મશ્રદ્ધાના લીધે કેવી કેવી અનુપમ મેક્ષ પમાડે તેવી જોગવાઈ પામે.. તેમ છતાં કાંઠે પહોંચીને શેના કારણે ડુ ?
માત્ર પ્રમાદના કારણે. સાધુ બન્યું હોવા છતાં તાપને પરિષહ સહન ન થવાથી, ભગવાનનું સાનિધ્ય છોડી સમેસરણની બહાર જઈને એકલે રહેવા લાગે ને માથે નોંધઃ- સર્વ તીર્થકર ભગવંતાએ કેવળી પ્રરૂપિત ધર્મની
આરાધના સિવાયની સાંસારિક બધી પ્રવૃત્તિઓને ને જિનાજ્ઞાથી વિપરિત સાધનાને પણ પ્રમાદ કહેલ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org