________________
માનવું જોઈએ એવું નૈગમ વ્યવહાર નિયોનું મંતવ્ય છે.
लिप्यते. पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् ।
चित्रव्योमाञ्जनेनेव, ध्यायन्निति न लिप्यते ||३|| (3) પુરાતૈદ-પુદ્ગલોથી પુસ્તિત્ત્વ-પુદ્ગલોનો સ્કંધ નિતે-લેપાય છે (પણ) મહું તિષ્ય-લેપાતો -નથી વ -જેમ મન-અંજનથી ત્રિવ્યોમવિચિત્ર આકાશ (લેખાતું નથી તેમ) તિ- આ પ્રમાણે ધ્યાય- ધ્યાન કરતો આત્મા નિષ્ણુતે- લપાતો - નથી. (૩) પુદ્ગલનો સ્કંધ પુદ્ગલો વડે લેપાય છે પણ હું પુદ્ગલોથી લપાતો નથી, જેમ ચિત્રામણવાળું-વિવિધ રંગવાળું આકાશ અંજનથી=કૃષ્ણ રંગના દ્રવ્યથી લેવાતું નથી તેમ. આ પ્રમાણે ધ્યાન કરતો આત્મા કર્મોથી લપાતો નથી.
કર્મો એટલે કામણ શરીર. રાગાદિના યોગ કામણવર્ગણાના પુદ્ગલો કર્મ રૂપે બને છે, એટલે કે કાશ્મણ શરીર સાથે મળી જાય છે. કાર્પણ શરીર પણ પુદ્ગલરૂપ જ છે. આથી કાર્મણ વર્ગણાના પગલોથી કાર્પણ શરીર રૂપ પુદ્ગલ લેપાય છે. આમાં આત્માને લેપાવાની વાત જ કયાં આવી? અલબત્ત, કામણ શરીરનો આત્મા સાથે સંબંધ થાય છે, પણ તેટલા માત્રથી આત્મા લેપાય છે એમ કેમ કહેવાય? જેમ અનેક પ્રકારના (ઈંદ્રધનુષ વગેરે) રંગોનો આકાશ સાથે સંબંધ થાય છે, પણ આકાશ એ રંગોથી થોડું જ લેપાય છે? કાશ્મણવર્ગણા રૂપ પુદ્ગલોનો આત્મા સાથે સંયોગ સંબંધ છે, નહિ કે તાદાભ્ય સંબંધ.
નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કર્મોથી કયારેય લેપાયો જ નથી, શુદ્ધ જ છે. જેમ કાળા કે લાલ રંગના કાગળની ઉપાધિથી= સંબંધથી શ્વેત સ્ફટિક કાળું કે લાલ દેખાતા છતાં તે રંગથી અશુદ્ધ બનતું નથી= નિર્મલ જ રહે છે, તેમ કર્મના સંબંધથી (સંયોગથી) આત્મા રાગી કે દ્વેષી દેખાતો હોવા છતાં પરમાર્થથી શુદ્ધ જ છે. રાગાદિથી અને કર્મોથી રહિત છે.
૧
ઉપલક્ષણથી કોઈ પણ રંગના દ્રવ્યથી.
શકાડાકા ડામારા ડાડા ના કાકા પાકા ડામાડાઝારાકાવાસાકાર રાજા situatiાં કાકાકાકી કાકડાની Essaysis site is Y કલાના