________________
(૩) સાધુપણાનો મનોરથ જેમને પરિણમ્યો નથી તેમને સાધુધર્મ
સ્વીકારવાનો અધિકાર જ નથી તેથી સાધુધર્મના સ્વીકારનો વિધિ ત્રીજા નંબરના સૂત્રમાં વર્ણવવામાં આવ્યો છે. દીક્ષાનું પરિપાલન તે કરી શકે જેણે વિધિપૂર્વક તેનો સ્વીકાર કર્યો હોય માટે તેના પરિપાલનનો વિધિ ચોથા સૂત્રમાં
शाव्यो छे. (૫) દીક્ષાનું પાલન નથી કર્યું તેને દીક્ષાનું ફળ મળે તે શક્ય નથી
તેથી તેના ફળનો વિષય પાંચમા સૂત્રમાં ઉપદેશ્યો છે.
* मूलम् ।
णमो वीयरागाणं सव्वण्णूणं देविंदपूइयाणं जहट्ठियवत्थुवाईणं तेलोक्कगुरुणं अरुहंताणं भगवंताणं जे एवमाइक्खंति - इह खलु अणाइजीवे, अणाइजीवस्स भवे अणाइकम्मसंजोगणिव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । * अवचूरिः ।
णमो वीयरागाणमित्यादि, नमो वीतरागस्य [गेभ्यः] एतच्च वीतद्वेष-मोहोपलक्षणं, 'जे एवमाइक्खन्ति' ये वीतरागादिविशेषेण विशिष्टा एवमिति वक्ष्यमाणमाचक्षते । अनादिजीवस्य भवः संसारः, किंकृतोऽयमित्याह - अनादिकर्मसंयोगनिर्वर्तितः । अथ भेदं विशिष्यते, दुःखरूपो जन्म-जरा-मरणादिरूपत्वात् एतेषाञ्च
21
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।