________________
स खल्वत्र शुश्रुषादिगुणयुक्तः । तत्त्वाभिनिवेशाद् विधिपरः सन् किमित्याह - परममन्त्रो रागादिविषतयेति कृत्वाऽधीते सूत्रं पाठश्रवणाभ्याम् । बद्धलक्ष्योऽनुष्ठेयं प्रति । आशंसाविप्रमुक्त इहलोकाद्यपेक्षया । आयतार्थी मोक्षार्थी । अत एव स एवम्भूतं तत्सूत्रमवैति सर्वथा याथातथ्येन । ततोऽवगमात् सम्यग् नियुङ्क्ते तत्सूत्रम् ।
एतद् धीराणां शासनं यदुतैवमधीतं सम्यग् नियुक्त मन्यथाऽ -विध्यध्ययिनोऽनियोगो विपर्ययः । अत एवाऽऽह - अविधिगृहीत - मन्त्रज्ञातेन, तत्रापि ग्रहादिभावात् । એક “પંચસૂત્ર પ્રકાશ':
મુમુક્ષુ આત્મા પંચસૂત્રના ત્રીજા સૂત્રમાં સંયમ ગ્રહણનો જે વિધિ દર્શાવ્યો તે વિધિનું અખંડ અને સમ્યફ પાલન કરીને દીક્ષા પામ્યો હોય છે ત્યારે ભાવથી પ્રવ્રયાના પાલન સાથે પણ તે જોડાય છે કેમકે ક્રિયાનું ફળ કારણોને આધીન હોય છે. યોગ્ય કારણો પૂર્વક જે ક્રિયા થાય તે જ અધિકૃત ક્રિયા બને અને તેવી અધિકૃત ક્રિયા જ ક્રિયાના ફળ સાથે આપણને જોડી શકે. • મિથ્યાઅભિપ્રાયને વશ ન બનો તો જ દીક્ષાનું પાલન થાય !
તાત્પર્ય એ છે કે ભાવપૂર્વકનું પ્રવ્રજયાનું પાલન એ પ્રવ્રયા ગ્રહણની ક્રિયાનું ફળ છે અને આ ફળની સિદ્ધિમાં કારણ તરીકે રહેલું પરિબળ છે : વિધિપૂર્વક જ કરેલો દીક્ષાનો સ્વીકાર. વિધિપૂર્વક દીક્ષા લો તો તે અધિકૃત દીક્ષા કહેવાય અને અધિકૃત દીક્ષા જ સમ્યફ દીક્ષા બનવાની લાયકાત ધરાવે છે. વિધિને તરછોડીને દીક્ષા લો તો
વાડા રીક.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
118