________________
પરિણામના કંડકોની જ નિષ્પત્તિ અને વૃદ્ધિ છે.
એક તરફ ગુરુ તરફ બહુમાન ધરવાનું કહો છો અને બીજી તરફ ઔદયિક સ્નેહ રાગનો અભાવ કહો છો તે પરસ્પર વિરોધી નથી ? આવું શી રીતે બને ?
આવું બનવું અસંભવ નથી. કારણ કે ગુરુ પ્રત્યે જે બહુમાન ધારણ થાય છે તે પારમાર્થિક રીતે તો ગુરુ પણ અરિહંતના વચનને જ પૂર્ણ વફાદાર છે તેવી શ્રદ્ધાથી થાય છે તેથી ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ પણ પરંપરાએ તીર્થંકર પ્રત્યેના બહુમાન ભાવ સાથે Connected છે.
અરિહંતે પણ કહ્યું છે કે – “જે મારો આદર કરે છે તે ગુરુનો આદર કરે છે અને જે ગુરુનો આદર કરે છે, તે મારો આદર કરે છે.”
આમ, ગુરુ બહુમાન કરવું એ જિનાજ્ઞા છે. આ તત્ત્વને બરોબર સમજી લો. તેમાં કશો જ ફર્ક નથી. જ મૂત્રમ્ |
अन्नहा किरिया अकिरिया कुलडानारीकिरि -यासमा, गरहिया तत्तवेईणं अफलजोगओ । विसन्नतत्तीफलमेत्थ नायं । आवडे खु तप्फलं असुहाणुबंधे ।
आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरूसंजोगो । तओ सिध्धी असंसयं । एसेह
145
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।