Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 202
________________ एवेयमविराधनाफला सम्यगालोचनेन । न पुनर्लानाऽपथ्यप्रदान निबन्धनकरूणावत्तदाभासा । इयं चैवम्भूता त्रिलोकनाथबहुमानेन हेतुना निःश्रेयससाधिकेति । किमुक्तं भवति ?। ना ऽ नागमिकस्येयं भवति किन्तु परिणताऽऽगमिकस्य । अस्य च भगवत्येवं बहुमानः, एवं चेयं मोक्षसाधिकैव सानुबन्धशुभप्रवृत्तिभावेन । ॥ इति प्रव्रज्याफलसूत्रस्यावचूरिः ॥ प्रशस्तिः ॥ श्रीहरिभद्रसूरिकृतवृत्तेस्तदुपरिलिखितेय [ मवचूरिः] भट्टारक श्रीज्ञानसागरसूरिपादकमलोपासकेन उदयकलशगणिना स्वपरार्थ -मिति ॥ ॥ इति पञ्चसूत्रोपर्यवचूरिः सम्पूर्णा ॥ * 'यसूत्र प्रश' : સિદ્ધ ભગવંતોનું જે અતુલનીય સુખ છે તે તેઓને સદાક્ષણ અનુભવ ગમ્ય હોય છે અને તે સુખ કદાપિ અંત પામવાનું નથી. તેથી જ જગતમાં અદ્વિતીય ઉત્તમ સુખ આ શ્રી સિદ્ધ ભગવંતોનું સુખ છે. આ સુખ ઉત્તમ હોવાના પણ બે કારણો છે. એક તો આ સુખ અંતરહિત છે તે અને બે, આ સુખમાં ઉત્સુકતા નામનો દોષ નથી. સિદ્ધોનું સુખ અનંત છે તે જ તે સુખની ઉત્સુક્તા મુક્ત સ્થિતિનું કારણ છે કેમકે ઉત્સુકતા જ્યાં આવે છે ત્યાં તે પદાર્થના અંતનો અપ્રગટ ભય પણ રહેલો હોય છે. અહીં એવું નથી તેથી ઉત્સુક્તાનું તાર્કિક કારણ પણ રહે તેમ નથી. 198 सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224