________________
આસો સુદ-પૂનમ, નંદરબાર સત્વરસ્યપ્રરમ્ મળ્યું ટીકાકારશ્રીએ અનેક ગ્રંથોમાંથી સામગ્રીનું ઉદ્ધરણ કરીને પ્રસ્તુત ગ્રંથને ખરેખર આદેય બનાવ્યો છે. તેમના હાથે ભવિષ્યમાં પણ આવા અનેક ગ્રંથોની રચના થાય એ જ અભિલાષણીય છે.
વિ. કુલચન્દ્રસૂરિના ધર્મલાભ (આ. જયઘોષ સૂમ.નો સમુદાય)
-
જી
આસો સુદ-૨, આણંદ ધર્મલાભ, સટીક સખ્યત્વચપ્રજર ગ્રંથ મળી ગયો. સમ્યકત્વનો વિષય આમ પણ મને વધુ પ્રિય છે એટલે આ ગ્રંથના પ્રકાશનથી વિશેષ આનંદ થયો. ટીકાકાર મુનિવરનો શ્રમ ટીકામાં જણાઈ આવે છે. લુપ્ત થયેલ ટીકારચનાનો પુરૂષાર્થ પુનઃ જાગૃત કરી રહ્યાં છે તેથી ખૂબ આનંદ. પૂ.આ.ભ.શ્રી ચન્દ્રગુપ્ત સૂ.મ.એ આ ગ્રંથને સૂક્ષ્મદષ્ટિએ તપાસ્યો છે તે મોટી વિશેષતા છે.
પં. જયદર્શન વિ. ગણીના ધર્મલાભ
(‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
-90
આસો સુદ-૪, વઢવાણ સગણત્વરચરણસટીક ગ્રંથ મળ્યો. તમારો પ્રયાસ સ્તુત્ય છે. મહેનત જોરદાર છે. તેના દ્વારા સાયિક સમ્યગ્દર્શનના ભાગી બનીએ એ જ શુભાભિલાષા.
ધર્મતિલક વિ.ની અનુવંદના (હાલઃ ગણિવર | ‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
(૧૨),
पञ्चसूत्रम्