Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust
View full book text
________________
ભાદરવા વદ-૧૨, નવસારી એક અપ્રગટ કૃતિને ટીકા+અનુવાદથી મંડિત કરીને પ્રકાશમાં લાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ! છાપામાં ‘બોધિપતાકાની સત્કારયાત્રા - વિમોચન વિગેરેના સમાચાર હતા. પ્રસંગ સરસ રહ્યો હશે.
આ. મુનિચન્દ્રસૂરિ (બાપજી મ.નો સમુદાય)
૧૨/૧૦/૨૦૧૦, છાણી સખ્યણસ્વરચDરમ્ નું વિહંગાવલોકન કરવાનું થયેલ. આપણા સહુના પરમતારક ગુરુદેવશ્રીનો અતિપ્રિય વિષય પ્રસ્તુત ગ્રંથમાં નૂતન ટીકા દ્વારા અલંકૃત થઈને અને અનેક વિધ ગ્રંથોના સાક્ષીપાઠો સાથે સમૃદ્ધિવંત થઈને પ્રાપ્ત થયો છે. આ અહોભાગ્ય તમારી પરિકર્મિતતીર્ણ પ્રજ્ઞાને પ્રાપ્ત થયું તે તમારા માટે અનહદ આનંદદાયી કહેવાય.
આ વિષમકાળમાં શ્રદ્ધાને પણ જીવંત રાખવી અને તદનુસાર પાલન કરવા સદા જાગૃત રહેવુ અત્યન્ત કઠિન બની ગયેલ છે ત્યારે આ ગ્રંથરત્ન જરૂર દીવાદાંડીની ગરજ સારશે.
મુનિ રમ્યદર્શન વિજય (હાલઃ ગણિવર / “સૂરિ રામચન્દ્ર સમુદાય)
-©©©©
વિ.સં. ૨૦૬૬, આસો સુદ-૧૦, નાશિક સખ્યત્વચારણ-સતીજ મળ્યું. શ્રી આગમસૂત્રો આદિ ગ્રંથોના અનેક સાક્ષીપાઠો સાથે કરેલ ટીકાનું સર્જન અનુમોદનીય છે. જોતાં ખૂબ આનંદ થયો.
पञ्चसूत्रम्
કws

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224