Book Title: Panch Sutram
Author(s): Hitvardhansuri
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 214
________________ આસો સુદ-૧૦, કાંડાગરા, કચ્છ ધર્મલાભ સહ જણાવવાનું કે તમારા તરફથી બોધિપતાકા ટીકોપેત સમ્યક્ત્વરહસ્યપ્રજળમ્ ગ્રંથ મળ્યો. ટીકાકાર મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી. મ.ને ખૂબ-ખૂબ ધન્યવાદ ! વિશદ ટીકા અને ગુજરાતી વિવરણ સાથેનો આ અપ્રગટ ગ્રંથ પ્રગટ થયો છે તેથી તે અનેક આત્માઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ-વૃદ્ધિ-શુદ્ધિમાં ઉપયોગી બનશે. આસો વદ-૧૪, ઉદયપુર તમારા તરફથી પ્રકાશિત સમ્યક્ત્વરહસ્યપ્રર્ણમ્ ગ્રંથ પ્રાપ્ત થયો. અદ્યાવધિ અપ્રગટ ગ્રંથનું સંશોધન-પ્રકાશન તેમજ વિદ્વાન મુ.શ્રી હિતવર્ધન વિ.ની વોધિપતાગ ટીકા ભાવાનુવાદ સહિત જોઈ આનંદ થયો. મુનિશ્રી તેમજ તમો આવા સુંદર ગ્રંથો પ્રકાશિત કરતાં રહો તે જ અભ્યર્થના આ. કલાપ્રભસાગરસૂરિ (અંચલગચ્છીય) મુ. દિવ્યકીર્તિ વિ. ગણીના ધર્મલાભ (‘સૂરિ રામચન્દ્ર’ સમુદાય) કારતક સુદ-૨, જામનગર સમ્યક્ત્વરહસ્યપ્રર્ળમ્ ગ્રંથ મળ્યો. આપના તરફથી થયેલ ટીકા રચનાની ભૂરિ ભૂરિ અનુમોદના. ગ્રંથનું વાંચન કરતાં કઈંક નવું જાણવા મળ્યું એનો આનંદ થયો. ૨૧૦ पञ्चसूत्रम् મુનિ પ્રશમપૂર્ણના વંદન (‘સૂરિ રામચન્દ્ર’ સમુદાય)

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224