________________
જ નહીં રહે માટે બંધને પ્રવાહની અપેક્ષાએ પણ અનાદિ માનવો જોઈએ નહીં.
વિપક્ષની આ દલીલ છે. તેનો જવાબ તે છે કે તમે જે કંઈ કલ્પના કરી તે ફક્ત મતિનો વિપર્યાસ છે. વસ્તુસ્થિતિ નહીં. બંધને नाहि भानो तो पा तेनो अंत थर्ध शडे छे. काञ्चनोपल दृष्टांत અહીં સાક્ષી રૂપ છે. જેમ સોનાને માટીનો સંયોગ અનાદિનો છે, કયો રજકણ પ્રથમ છે અને દ્વિતીય છે તે નક્કી નથી થઈ શકતું, તેમ છતાં માટીના તે સંયોગનો સંપૂર્ણ વિયોગ સોનાને થઈ શકે છે તેમ કર્મબંધ અનાદિ છે, કયો બંધ પ્રથમ અને કયો ઉત્તરવર્તી, તે નક્કી થઈ શકે જ નહીં અને તે છતાં તે તમામ બંધનો અંત શક્ય છે. અંત શક્ય છે એટલે મુક્તિનો અભાવ પણ થતો નથી.
मूलम् ।
ण दिदिक्खा अकरणस्स । ण यादिट्ठम्मि एषा । ण सहजाए णिवित्ती । ण निवित्तीए आयद्वाणं । ण यण्णा तस्सेसा । ण भव्वत्त तुल्ला णाणं । ण केवलजीवरूवमेयं । ण भाविजोगावेक्खाए तुल्लत्तं, तदा केवलत्तेण सयाऽविसेसाओ । तहासहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पियाए । परिणामभेया बंधादिभेदो त्ति साहू, सव्वणयविसुध्धीए णिरूवचरिओभयभावेणं ।
184
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।