________________
प्रवाहेणाऽनादिमान् अनुभूतवर्तमानभावश्च । यथोक्तं -
भवति स नामातीत:, प्राप्तो यो नाम वर्तमानत्वम् । एय॑श्च नाम स भवति, य: प्राप्स्यति वर्तमानत्वम् ॥
किञ्चाऽबद्धबन्धनेऽ मुक्तिर्मुक्त्यभावः पुनर्बन्धः प्रसङ्गात् अबद्धत्वेन हेतुना । तथा चाह - अविशेषो बद्धमुक्त्योः , अनादिमति बन्धे मोक्षाऽभावस्तत्स्वाभाविकत्वेनेत्याशङ्का -पोहायाह - अनादियोगेऽपि सति वियोगाऽविरूद्ध एव काञ्चनो -पलज्ञातेन । लोके तथा दर्शनात् । योगोबन्ध इत्यनर्थान्तरम् ।
જ પંચસૂત્ર પ્રકાશ”:
સિદ્ધ ભગવંતોનું સુખ શબ્દગમ્ય નથી, ફક્ત અનુભવગમ્ય છે તે વાત ઉપરના પેરામાં વર્ણવી. શબ્દ અગમ્ય એવા સિદ્ધસુખને આપણે શી રીતે જાણું? તેનું સમાધાન આપતાં વધુમાં એ પણ અહીં ઉમેરાયું કે સિદ્ધના સુખને જિનેશ્વરે જાણ્યું છે કેમકે તેઓ કેવળજ્ઞાની છે. હવે, જિનેશ્વરની આજ્ઞા તો શબ્દગમ્ય છે જ તેથી તે આજ્ઞાના અવલંબનથી સિદ્ધના સુખની સમજ આપણે પણ મેળવી શકીએ છીએ.
આજ્ઞાનું આ આલંબન સિદ્ધોના અનુભવગમ્ય સુખને સમજાવવા કલ્પનાઓ, યુક્તિઓ અને દૃષ્ટાંતોનો મજબૂત પ્રયોગ કરે છે. કેટલીક યુક્તિઓ અને દષ્ટાંત પૂર્વે આપ્યાં છે. સિદ્ધના સુખનો પરિચય કરાવવા માટે વધુ એક અદ્ભુત કલ્પના રજૂ કરી રહ્યાં છે.
178.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।