________________
અહીં તાત્પર્ય એ છે કે દોષોનો પક્ષપાત અથવા તેવા પક્ષપાતમાં અનુમોદના, આ બંને ચીજ અત્યંત ગર્ભાપાત્ર છે. દોષના સેવનથી પણ વધુ ખરાબ છે. અધર્મ મિત્રનો સંગ કરવાથી આ રીતે બંને ભવ ગહપાત્ર બને છે. છઠ્ઠી ઉચિત કરણી : સમુહનો પરંપર ૨ આગળ વધી એવું પણ ચિંતન કરવું જોઈએ કે અધર્મમિત્રોનો સંગ કરવાથી આ ભવ, ભવાંતર અને ભવાંતરોની પરંપરા... સર્વત્ર અધર્મમિત્રોની જ સોબત આત્માને થતી રહે તેવી પણ ભયાનક સંભાવના રહેલી છે કેમકે અધર્મમિત્રોના સંગથી તેમનામાં રહેલાં દોષ પક્ષપાતમાં જે અનુમોદનાની બુદ્ધિ પેદા થઈ એથી એવું પાપાનુબંધી કર્મ આત્મા બાંધી રહ્યો છે કે જન્મો સુધી તેવો જ દોષોનો પક્ષપાત, તેવા જ અધર્મમિત્રો તરફ હમદર્દી ફરી ફરીને પેદા થતાં રહે.
આ તો સૌથી વિકરાળ નુકસાન થયું ! (૭) સાતમી ઉચિત કરણી:
પરદજ્ઞા સમ્મ નો વિરુદ્ધ I લોકવિરોધી કાર્યોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ કેમકે લોકવિરુદ્ધ કાર્યો ચિત્તમાં કાયમ ક્લેશ અને સંક્લેશ કરાવનારા હોવાથી તેવા કાર્યો કરવાથી
લાભ થાઓ કે પછી હાનિ થાઓ, તે છોડવા લાયક જ છે. (૮) આઠમી ઉચિત કરણી :
કાપા પર કાપ પ્રજા ધર્મી પણ છે અને અધર્મી પણ છે. ધર્મી અને અધર્મી વર્ગમાં વર્ગીકૃત થયેલી પ્રજા જેવી હોય તેવી, તેના ઉપર નિર્ભેદ રીતે કરૂણા ધારણ કરવી જોઈએ કેમકે
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।