________________
@ સ્વજન-સૈન્યબળ વિગેરે દ્વારા મૃત્યુને અટકાવી શકાય
તેમ નથી. * મૃત્યુ, ભવપંરપરા છે ત્યાં સુધી સાનુબંધ પણે આવનારું
છે. આમ, ચાર દોષો મૃત્યુ વિશે રહેલાં છે. આવું મૃત્યુ જો દર્દ છે તો તેનું ઔષધ ફક્ત ધર્મ છે. ધર્મના ચાર ગુણો પણ છે. જેમકે -
# ધર્મ એકાંતે વિશુદ્ધ છે. * અરિહંત જેવા મહાપુરુષો વડે આશ્રય કરાયેલો છે. • મૈત્રી વિગેરે ભાવનાઓથી સભર હોવાથી ધર્મ સર્વજન
હિતકારી છે. ધર્મ જેવો ગ્રહણ કર્યો તે જ રીતે નિરતિચારપણે પાળવાથી નિર્વાણ સુખને આપનારો છે.
જ મૂત્રમ્ |
नमो इमस्स धम्मस्स । नमो एयधम्मपयासगाणं, नमो एयधम्मपालगाणं, नमो एयधम्मपरूवगाणं, नमो एयधम्मपवज्जगाणं । इच्छामि अहमिणं धम्म पडिवज्जित्तए सम्मं मण-वयण-काय जोगेहिं । होउ ममेयं कल्लाणं परमकल्लाणाणं जिणाणमणुभाव -ओ। सुप्पणिहाणमेवं चिंतेज्जा पुणो-पुणो । एय धम्मजुत्ताणं अववायकारी सिया । पहाणं मोहच्छे
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।
85