________________
વિગેરેનું સેવન એ માનવભવરૂપી જહાજના છિદ્રો છે અને વિરતિનો સ્વીકાર તે છિદ્રોનું PLASTAR છે.
ચારિત્રયુક્ત માનવજન્મ એવું જહાજ છે, જેમાં જ્ઞાનરૂપી કર્ણધાર બિરાજે છે અને ૧૨ પ્રકારના તપસેવન રૂપ અનુકૂળ પવન વડે તે વેગવાન બનેલું છે.
આવા ચારિત્રધર્મના સેવનની ક્ષણ તો માનવભવમાં પણ અતિ દુર્લભ છે કેમકે તે મોક્ષૈકલક્ષી ધર્મનો હેતુ બની રહેનારી છે.
આત્મા માટે મેળવવા લાયક કશું પણ હોય તો તે મોક્ષ જ છે કેમકે મોક્ષમાં જન્મ નથી, વૃદ્ધાવસ્થા નથી, મૃત્યુ નથી, સંયોગ નથી, વિયોગ નથી, ભૂખ નથી કે તરસ નથી, એટલું જ નહીં, ઠંડી-ગરમી વિગેરે એક પણ દોષ મોક્ષમાં નથી.
આત્માની સંપૂર્ણ સ્વતંત્ર અવસ્થા એટલે આ મોક્ષ. મોક્ષમાં રાગ-દ્વેષ-અજ્ઞાન વિગેરે એકેય અશુભ નથી. મોક્ષમાં શક્તિ છે પણ ક્રોધ નથી તેથી મોક્ષાવસ્થા શાંત છે. ત્યાં ક્રિયા જ નથી તેથી કોઈ આબાધા પેદા થતી નથી. ત્યાં એકેય અશિવ-ઉપદ્રવ નથી તેથી અત્યંત કલ્યાણકારી આ અવસ્થા છે.
મૂતમ્ ।
विवरीओ य संसारो इमीए अणवट्ठियसहावो । एत्थ खलु सुही वि असुही, संतमसंतं, सुविणे वि सव्वमाउलं ति । ता अलमेत्थ पडिबंधेणं । करेह मे अणुग्गहं । उज्जमह एवं वोच्छिदित्तए ।
97
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।