________________
चैतौ व्यवहारतस्तथा जीवनसम्भवात् । निश्चयतस्तु न । यथोक्तं
आयुषि बहूपसर्गे वाताहतसलिलबुद्बुदा नित्यन्तरे । उच्छवस्य निःश्वसिति य: सुप्तो वा यद् विबुध्यते चित्रम् ।।
तथा तेन सौविहित्यापादनप्रकारेण संस्थाप्य संस्थाप्य इहलोकचिन्तया तयोर्माता-पित्रोः सम्यक्त्वाद्यौषधनिमित्तं विशिष्टगुर्वादिभावेन धर्मकथादिभावात् स्ववृत्तिनिमित्तं च कृत्यकरणहेतुना त्यजन् संयमप्रतिपत्त्या माता-पितरौ साधुर्धर्मशीलः सिद्धौ सिद्धिविषये ।
किमित्येतदेवाह - एष त्यागोऽत्यागः, तत्त्वभावनातस्त -द्धितप्रवृत्तेः । [ अत्याग एव त्यागः, मिथ्याभावनातस्तदहितप्रवृत्तेः ] तत्त्वफलं सानुबन्धमत्र प्रधानं बुधानाम् । परमार्थतो धीरा एतद्दर्शिन आसन्नभव्या नाऽन्ये । * 'यसूत्र प्रश' : • भाता-पिता Elक्षा सेवा भाटे तैयार न थाय तो शुं र ? :
કર્મ પરિણતિનો કોઈ વિચિત્ર ઉદય માતા-પિતાદિક સ્વજનોને સતાવતો હોય તો તેવું પણ બને કે દીક્ષાર્થી મહાનુભાવ તેમને સાથે જ સંયમ લેવાનો અને તેના અદ્ભુત ફાયદાનો ઉપર વર્ણવ્યો છે તે મુજબનો ઉપદેશ આપે તો પણ માતા-પિતા વિગેરે સ્વજનો પુત્ર સાથે સંયમ લેવા માટે તત્પર ન બને.
હવે આવી સ્થિતિમાં શું કરવું ? માતા-પિતા વિગેરે દીક્ષા ન લેવા માંગે તો પુત્રે પણ અટકી જવાની જરૂર નથી પરંતુ તેવી
mummmmmmmmmmmmmuan
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
104