________________
જ વપૂરિ: |
पापप्रतिघातगुणबीजाधानसूत्रादीनि पञ्चसूत्राणि । न हि प्रायः पापप्रतिघातेन विना गुणबीजाधानं तत्त्वतस्तच्छ्रद्धाभावप्ररोहः, न चाऽसत्यस्मिन् साधुधर्मपरिभावना, न चाऽपरिभावितसाधुधर्मस्य प्रव्रज्याग्रहणविधावधिकारः, न वा [चाऽ] प्रतिपन्नस्तां तत्प्रतिपालनाय, न चाऽपालने तत्फलमवाप्नोति । આ “પંચસૂત્ર પ્રકાશ’:
પ્રસ્તુત ગ્રંથનું નામ પંચસૂત્ર છે. પંચસૂત્ર એવું નામ એટલાં માટે સૂચિત થયું છે કે આ ગ્રંથમાં “પાપપ્રતિઘાત-ગુણબીજાધાન' વિગેરે અલગ અલગ પાંચ સૂત્રો રહેલાં છે.
૧. પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર, ૨. સાધુધર્મ પરિભાવના સૂત્ર, ૩. પ્રવ્રયા ગ્રહણવિધિ સૂત્ર, ૪. પ્રવ્રયાપરિપાલન સૂત્ર, ૫. પ્રવ્રજ્યા ફલ સૂત્ર
આ પાંચ સૂત્રો એક પછી બીજા ક્રમે શા માટે ગોઠવવામાં આવ્યાં તેનું પણ ગૂઢ કારણ છે. તે આ પ્રમાણે - (૧) જ્યાં સુધી પાપના છેદ દ્વારા ગુણનું બીજ સ્થપાતું નથી ત્યાં
સુધી તાત્ત્વિક રીતે તQ = ગુણની શ્રદ્ધાનો પરિણામ જ ઉગતો નથી તેથી પઝસૂત્ર ના પહેલાં સૂત્રમાં પાપના લય દ્વારા
ગુણના બીજનું સ્થાપન કરવાનો ઉપદેશ અપાયો છે. (૨) ગુણની શ્રદ્ધાનો પરિણામ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી
સાધુધર્મનો મનોરથ પણ થતો નથી તેથી બીજા સૂત્રમાં સાધુધર્મની પ્રાપ્તિના મનોરથનો ઉપદેશ અપાયો છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।