________________
આચાર છે. આચાર્યોના આવા આચારની હું અનુમોદના
કરું છું. (૪) વિનય વિગેરે વિધિનું આસેવન કરાવવાપૂર્વક સૂત્રનું પ્રદાન કરવું
તે ઉપાધ્યાયોનો ગુણ છે તેની પણ હું અનુમોદના કરું છું. (૫) હજ્જારો પ્રકારની સાધુક્રિયાઓમાં અપેક્ષાએ મુખ્યતા સ્વાધ્યાયની
છે. સર્વે સાધુભગવંતની આવી સ્વાધ્યાય વિગેરે સાધુક્રિયાની હું અનુમોદના કરું છું. શ્રાવકો અને ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ જીવો, બંને દ્વારા દેવ-ગુરુ અને સાધર્મિકની વૈયાવચ્ચ જે થાય છે તે જ તેમના માટે મોક્ષની
સાધના રૂપ છે. તેમની તેવી મોક્ષસાધનાને હું અનુમોદું છું. (૭) ઇન્દ્રાદિ દેવો અને આસન્નભવ્યપણાના ઇચ્છુક એવા તમામ
જીવો કે જેમના ચિત્તના આશય કુશળ અર્થાત્ પાપના અનુબંધથી નિમુક્ત બન્યા છે. પુન્યનો અનુબંધ કરાવનારા તેમના શુભ વ્યાપારોની અનુમોદના કરું છું. અવતરાં ! प्रणिधिशुद्धिमाह
મૂત્રમ્ | __ होउ मे एषा अणुमोयणा सम्मं विहिपुव्विगा, सम्मं सुद्धासया, सम्म पडिवत्तिरूवा, सम्मं निरइयारा, परमगुणजुत्तअरहंतादिसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लाण हेऊ सत्ताणं । मूढे अम्हि
39
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।