________________
૧૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
કરાવેલ. તે દરમ્યાન પૂ.પં. શ્રી દાનવિમશ્રીએ, ભલા મુનિશ્રી લબ્લિવિત્ર મકશ્રીને “આપણે બંને ગદ્વાહી ગણાઈએ અને પૂજ્ય પ્રવર્તકશ્રી વગેરે વડિલે, દાદાગુરુજી આચરિત અાગી પણાના આદરવાળા ગણાય; તે વાત તેઓને આજથી સહ્ય જ ન હોઈ શકે. આ સ્થિતિમાં તમારી પદવી પ્રસંગે જે તેઓ અહિં પધારે તે તેઓથી પદવીને પ્રસંગ પણ સહન નહિ થાયઃ અને તેથી ઉપધાનની માળ તથા તમારી પદવીને ભવ્ય પ્રસંગ ડહેળાઈ જવાને સંભવ ખરો.” ઈત્યાદિ પ્રકારે ઈષ્ટ-પિષ્ટ સમજાવીને તેમની મારફત પૂ. આ. શ્રી કમલસૂરિજી મટશ્રીને પદવી પ્રસંગે તેઓશ્રીને તે આમંત્રણ જ નહિ આપવાનું’ સમજાવી લીધેલ! એ સાથે માળને દિન આવતા સુધીમાં તેમના દ્વારા માળના દિવસે થવાના પંન્યાસપદ સાથે પિતાને બંનેને આચાર્ય પદ પ્રદાન કરવાનું પણ સમજાવી દેવામાં આવેલ.
છાણીની પદવીઓ પહેલાં પટ્ટધર કરે.
આ ગડમથલની બાતમી પાટણસ્થિત પૂ. પ્રવર્તકજી મ. તથા પૂ. હંસવિજયજી મ. વગેરે બુઝર્ગોને પ્રાપ્ત થતાં તેઓ ચમક્યા. છાણીની તે પ્રચ્છન્ન ગુફતેગોની ફલાંત તૈયારીમાં તેઓશ્રીના સમુદાયવત્સલ હૃદયમાં મુનિશ્રી વલલભવિ૦ને તે ગુરુ પાટ પરંપરામાંથી જ ઉખેડી નાખવાની બદવૃત્તિને ભાસ થયો! આથી પૂ. પં. શ્રી દાનવિ૦ મ0થી વડિલ ગણાતા પૂ. મુનિશ્રી વલભવિ. મગ પર સંઘનું દબાણ લાવીને પણ તેમને પૂ. આત્મારામજી મ.શ્રીના પટ્ટધર તરીકે સ્થાપવાની તેઓને તમન્ના નજાગી. અને એ સાથે જ તેઓશ્રીએ, પંજાબ તથા ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com