________________
૫૯
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન બદલે અંતરની કાલિમાને ઠાલવવાને નિંદ્ય પ્રયત્ન કરેલ છે.” એ પ્રમાણે છ વાત કરીને, નિજમતિને કેવી રીતે જિનમતિમાં ખપાવવાની ચેષ્ટા ઘડી કાઢી છે, અને તે “છે એ વાત કેવી અસત્ય તથા શાસનને ભાવિ હાનિપ્રદ છે? તે, વાચકો એ “છીયે વાતને આ નીચે અપાતા નંબરવાર ખુલાસા દ્વારા તપાસે. લેખકની તે વાતે નીચે પ્રમાણે બનાવટી પણ છે.
(૪)–વિલાયતી સરકારે તેઓશ્રીને જૈની નહિ, પરંતુ વૈદિકનું તેવું ભારે પુસ્તક મેકલેલ, તે તેઓના બહુમાનરૂપે
હેતું મોકલેલ; પરંતુ “આત્માનંદ શતાબ્દિ ગ્રંથ’ના ગૂર્જર વિભાગ પૃ૦ ૧૨૩ પરના લખાણ મુજબ તેઓશ્રીએ, મુનિશ્રી વલભવિ.મ.શ્રીના હાથે શ્રાવક પર તા. ૧૩–૧૦–૧૮૮૮ના રોજ પત્ર લખાવીને વેચાતું મંગાવેલ ત્યારે તેણે તે ભેટ મેકલવું પડેલ, અને તે પણ તેઓશ્રીને સર્વધર્મ પરિષદાદિ ભણું દેરી શાસનના મૂળમાર્ગ સ્થિત તમામ મુનિવર્ગ પ્રતિ અનાદરવંત કર્યા બાદ પાશ્ચાત્યે પ્રતિ આદરવંત બનાવવાની કુનેહરૂપે ભેટ મેકલેલ હતું.
()–મને ખ્યાલ છે ત્યાં સુધી–વીરચંદભાઈને તેઓશ્રીએ ચીકાંગે મોકલેલ હોવાનું તે પૂ આ શ્રી વલભસૂરિજી મ. અને તેમના પક્ષકારોનું કહેવું છે. સામાપક્ષે–પૂ આ શ્રી દાનસૂરિઝમ શ્રી આદિનું તે “વીરચંદભાઈને ચીકાંગે પૂ. આત્મારામજી મહારાજે મોકલેલ નથી, પરંતુ પિતે ગએલ છે” એમ કહેવું છે. આમ છતાં આ સામાપક્ષના ગણાતા લેખકે- તેમને તેઓશ્રીએ ચીકાંગે મોકલેલ છે” એમ લખ્યું તે પિતાના તે વડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com