________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
પ્રતિએમાંનું એ રીતે લેખકે જણાવેલું અશુદ્ધિકરણ પણ તેઓ શ્રીનું તે નથી જ.' એમ લેખક પાતે પણ જાણે જ છે.”
૮૦
આ લેખકને તે પૂર્વ આગમેાદ્ધારકશ્રીનું તેવું અવાસ્તવિક અશુદ્ધિકરણ પણ એ પ્રકારે વાસ્તવિક અશુદ્ધિકરણરૂપે લેખાવવું ગમેલ છે, જ્યારે તેમના દાદાગુરુ શ્રી પ્રેમસૂરિજીના ‘સક્રમકરણુ’ ભાગ વ્હેલા તથા ખીજામાંની ક્રમે ૧૬૦ તથા ૮૦ મળીને કુલ ૨૪૦ તેમજ છેવટ ગતવર્ષે પ્રસિદ્ધ થએલ ૫૮૪ પૃષ્ટના ખવગસેઢી’ તથા ૬૭૨ પૃષ્ઠના ‘ હિંઈ બધા ’ ગ્રંથામાંની ક્રમે ૫૦૦ તથા ૮૦૦ કુલ મળીને ૧૫૪૦ જેટલી મારી બ્રૂકથી ૨૧ ગુણી પ્રસિદ્ધ અશુદ્ધિએને તા શ્રી પ્રેમસૂરિજીના વાસ્તવિક અશુદ્ધિ કરણ તરીકે લેખાવવાનુ` મેાકુરૅ રાખવું જ વાજબી મનાયું છે. આવા લેખકને કચું અસત્ય ત્યાજ્ય હાય ?
(૨૩)–પૃ૦ ૩૮ના બીજા પેરામાં લેખકે લખ્યા મુજમ મે પ્રસ્તાવનાતિમિરભાસ્કરમાં પૂ॰ આગમેદ્ધારક આ॰ મ॰શ્રીનું અગાધ જ્ઞાન બતાવવા માટે અને પૂર્વ દાનસૂરિજી મને ઉતારી પાડવા માટે આડુ અવળુ તે કાંઇ લખ્યું નથી; પરંતુ તેઓનું મે' જાતે અનુભવેલું માત્ર સ્વરૂપ જ લખેલ છે: સૂર્ય અને ખદ્યોતના જાણેલ સ્વરૂપને ન લખનાર તા ગુણચાર જ ઠરે ને ?
(૨૪)–પૃ૦ ૩૯ ના તે બીજા પરાની પાંચમી પંક્તિથી માંડીને પૃ૦ ૪૨ના પહેલા પરા સુધીમાં લેખકે, પૂ॰ સાહિત્યપ્રેમી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે બૃહત્કલ્પની પ્રસ્તાવનામાં પૂર્વ આગમેદ્ધારકશ્રીની તદ્ન થાનુસારી ઐદ પર્યાથ જ્ઞાનધારા સામે પ્રતિપક્ષ રૂપે તદવસરવશાત્ જે કાંઇ તેમને ચેાગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com