________________
L૮
.
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન લખેલી–તેના દાદાગુરુની “ચાંદીના મસ્તક પર મેતી થાય છે એ મૂર્ખ જનેચિત વાતને તેમની વાત તરીકે લેખાવવાનું ઈરાદા પૂર્વક કપટ કર્યું છે.” તેવા તે માયાવી લેખકને સાપના માથામાં મેતી થવાનું સ્થલ “' પાઠમાં જ પડેલ હોવા છતાં તે જેવા સાવ અંધ બનીને તે અજ્ઞભાઈ “સાપના માથામાં ખેતી કક્યાં થાય છે?” એમ સામેથી પ્રશ્ન કરે તે ખળતા સૂચક છે.
(૩૩)–એ રીતે સકલારામરહસ્યવેદી ()ના પાંચમા રહસ્યને લેખકે બેટી રીતે જ સાચું લેખાવવા સારૂ અશ્રદ્ધિને છાજતી ચેષ્ટા કરેલ હોવાથી તે રહસ્યને પણ તે ભાઇબંધ અંતરથી તે “ શકલાગામરહસ્યવેદીના જ રહસ્યરૂપે સમજેલ હોવા છતાં તેણે તે રહસ્યને વાચાથી તે છે હું નહિ જ કબૂલવાની ભારે અનાત્માથીત રાખી છે તે તેના-વિપરીતજ્ઞાનના
ગે અવળા અર્થો કરવા ટેવાઈ ગએલા વડિલે પ્રતિના અંધરાગનું અને પ્રભુવચન પ્રતિના બાહ્ય રાગનું પ્રતીક છે. લેખકે, પાંચમા રહસ્યને એ રીતે ડહેન્યા પછી છઠા સૂતક અંગેના અને સાતમા ચૈત્રી ઓળીની અસઝાયના અપાલનરૂપ રહ. સ્યને તે તેવી વિપરીત અને વિચિત્ર રીતિએય સત્ય નહિ લેખાવવામાં શેભા માનેલ છે, તે સારું કર્યું છે.
(૩૪)-મારી “પ્રસ્તાવના તિમિરભાકર બૂકના પૃ. ૨૭ ઉપર મેં રજુ કરેલા તેવા તે પૂ૦ આગમરહસ્યવેદીજીના સં. ૧૯ ૭૬માં મહેસાણે પરમેષ્ઠિના પાંચ પદમાંથી છક્કા કાઢેલા “સિદ્ધાંતમહોદધિ પદના રહસ્ય (કે-જેને મારી બૂકમાં બેટું ઠરાવેલ છે, તે)ને લેખકે-પિતાની બૂકના પૃ૦ ૪૬ના ત્રીજા પેરામાં બેટું કબૂલ્યા વિના જ (પિતે પિતાના જ હાથે સં ૨૦૧૧ની બૂકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com