________________
નવામતિના વિવેક અેનનું પ્રદર્શન
૨૦
,,
(
'
કાલગ્રહણ લેવું સૂઝે’ એ શાસ્ત્ર અને આચરણા અનેયના વચને માંથી ચૈત્રી એળીની અસજ્ઝાયમાં પણ કાલગ્રહણ લેવુ સૂઝે એમ તારવેલું રહસ્ય તથા (૮) મ્હેસાણે સ૦ ૧૯૭૬માં પરમે ષ્ઠિના પાંચ પદમાંથી છઠું – સિદ્ધાંતમહેાદધિપત્ન’તરીકે કાઢેલુ રહસ્ય ” એ પ્રમાણે નબરવાર આઠ આગમરહસ્યા આપેલા છે, તેમાંથી સાઅવે સબ્વેŃિ'ના પ્રથમ રહસ્યનેય શ્રી નિત્યાનંદવિ તેની એ નવી ખૂકમાં કેઈ વાતે સાચું લેખાવી શકેલ નથી, એમ ઉપરના ૩૧મા ખુલાસા દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ પછીના બીજા ત્રીજા અને ચાથા એ ત્રણ રહસ્યાને તે તે લેખકે તેની બૂકમાં તેવા ફ્રૂટ ઉપાયેય સાચા લેખાવવાના પ્રયાસ કરવામાં ડહાપણ નહિ માનેલ હેાવા છતાં તે ત્રણેય રહસ્યા તે શાસ્ત્રવિરુદ્ધ છે જ' એમ સાચુ ઉચ્ચરવામાં તે પાપ જ માનીને ચૂપકીદી સેવેલ છે તે, સત્યબીનાને તેા ચેનકેનાપિ છૂપાવવાની બવૃત્તિનું પ્રતીક છે. તેવા તે લેખકે એ પછીના પાંચમા રહસ્યને પણ અવળી રીતે માઝીને] પૃ૦ ૪૬ના બીજા પેરામાં– “પૃ૦૧૬ માં તેએ (હસસાગર) ‘સખસિરે ’ કહીને ‘ સાપના માથામાં મેાતી પાકવાનું જણાવે છે. ××× સાપના માથામાં મેાતી કયાં થાય છે તે તેએ બતાવશે ?” એમ લખીને તેના દાદાગુરુની તે ભૂલ કબૂલ્યા વિના જે સામેથી મને પ્રશ્ન કરેલ છે, તે લેખકની અવળચંડાઇની ઉપેક્ષા કરીને પણ તે પ્રશ્નના ઉત્તર આપતા પહેલાં એ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે એ વાતમાં લેખકે, તે લખાણવાળી મારી બ્રૂકના પૃ૦ ૨૬ને બદલે ૧૬ અને મારા તે લખાણમાંના ‘સને’ શબ્દને બદલે ‘સર્વારે’ કરવાની આભાગિકબૂલ ઉપજાવીને મે મારી બૂકમાં તે સ્થળે
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com