________________
૧૦૮ નામતિને વિવેક દર્શનનું પ્રદર્શન
(૧)–આપશ્રીએ, આ૦ શ્રી લબ્ધિસૂરિજીને સં. ૧૯૩થી શિલ્થ કાઢેલા નવા તિથિમતમાં જોડતી વખતે આપેલ કબુલાત મુજબ સં. ૧૯૫ના “વિવિધ-પ્રશ્નોત્તર' ભાગ બીજાને છેડે પ્રશસ્તિમાં–પૂ ઉપાય શ્રી વીરવિજયજી મને પૂ૦ આ. શ્રી કમલસૂરિજી મકશ્રીના પટ્ટપ્રભાવક અને તે પૂઉ૦ શ્રી વીરવિ૦ મના શિષ્ય પૂ આ શ્રી દાનસૂરિજી મને પૂ૦ આ૦ કમલસૂરિજી મ શ્રી (ના પટ્ટધર નહિ; પણ)ની પાટે મોટા આચાર્ય” તરીકે પ્રસિદ્ધ પણ કર્યા હોવા છતાં આપશ્રીએ તૈયાર કરાવી–શોધીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “ઠિઈ-બંધો ગ્રંથની પ્રશસ્તિના પૃ૦ ૬૬૭ ઉપરના ૨૨ મા લેક પર્યત તેમજ “અવગ-સેઢી’ ગ્રંથની પ્રશસ્તિના પૃ. ૫૬૦ ઉપરના ૧૬મા લેક પર્યતમાં પૂ૦ ઉ૦ શ્રી વીરવિ૦મશ્રીને પૂ આ૦ શ્રી કમલસૂરિજી મના પટ્ટપ્રભાવક લેખાવવાનું બંધ કરવાનું અને પૂ. આ. શ્રી દાનસૂરિજી મને પૂ. આ. શ્રી કમલસૂરિજી મ. (ની પાટે મોટા આચાર્ય લેખાવવાનું બંધ કરવા પૂર્વક)ના પટ્ટધર લેખાવવાનું આપની તે કબુલાત અને પ્રસિદ્ધિની વિરુદ્ધનું નવું પગલું, ભાવિમાં પૂત્ર આત્મારામજી મ. શ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વલ્લભસૂ૦૧૦ના સમુદાય પ્રતિની અંતરની કોઈ દુર્ભાવનાને સિદ્ધ કરવા ભર્યું છે કે કેમ?
(૨) તે “ઠઈ–બંધ ગ્રંથની અનુક્રમણિકાની પહેલાના પૃ૦ ૪૮ ઉપરના “શ્રદ્ધાંજલિ” શીર્ષક તળેનાં લખાણની પહેલી પંક્તિમાં આપશ્રીએ “આપને અનેક જન્મથી સિદ્ધ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત લેખાવ્યા તેમાં જે ગૌરવ નથી માન્યું તો એ શાસ્ત્ર વિરૂદ્ધ પંક્તિને રદ કેમ ન કરાવી? વૈરાગ્યની દુઃખગર્ભિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com