Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 126
________________ alcohlo IHR! શ્રી સંઘની શાંતિ માટે નવા વગ આ તજે અને નીચેના ઉપાચાના આ - એમ હાથ જોડી વિનવીરે 1-50 આત્મારામજી મ૦ શ્રીના સમસ્ત સંગઢન સાધવા સારૂ પ્રથમ તકે તા–. 1 મુકામે પૂ. આ. શ્રી કમલસૂરિજી મ.ની અ વિજયાનંદસૂરિજી મકશ્રીના શ્રમણ સમુદાયે સર્વાનુમતે કરેલા ઠરાવને સર્વાગ માન્ય તરીકે પોતાના સહુ વડિલાની સહી પૂર્વક જાહેર સંમતિ આપવી. - ૨-શ્રીમત્તપાગચછના વિદ્યમાન પૂ. આચાર્ય ભગવતે આદિ સમસ્ત પદવીધો તેમજ શ્રમણ ભગવંતને પોતાના આચાર્યાદિ પદવીરો તેમજ શ્રમણ ભગવતેની જેવા જ પૂજ્ય જાહેર કરવા. ૩-પિતાની આજ્ઞાના સાધ્વીજીઓને તપાગચ્છના સમસ્ત સાધુભગવતાને વંદન કરવાની આજ્ઞા જાહેર કરવી. ૪-અન્ય સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવાને સમાગમ જે કોઈ ગામ કે શહેરમાં થાય તે ગામ કે શહેરમાં પોતાની આજ્ઞાના સાધુ-સાધ્વીજી મહારાજે, તેઓ સાથે સાધર્મિકભાવે હળી-મળીને રહે, એમ તેઓને આજ્ઞા ફરમાવી હોવાનું જાહેર કરવું. પ-તપાગચ્છીય સમુદાયના પૂ૦ આચાર્યાદિ કોઈ પણ મુનિ ભગવાને આગલી-પાછલી ભૂલાના ન્હાને ઉતારી પાડવાના પ્રચાર કાયમને માટે સ્થગિત કર્યો હોવાની સહુ વડિલેની સહીથી જાહેરાત કરવી. નોંધ:-દશિત ઉપાયે યથાર્થ ન લાગે તે તે વર્ગના વડિલશ્રીઓએ તેમ તરત જણાવવા વિનંતિ છે. સુધારો જણાવશું. તપાગચ્છ જૈન ઉપાશ્રયી વિજ્ઞપ્તિકારકેવાંકાનેર શ્રાટ શુટ 5 ગુરૂ ઉદ હું સસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126