________________
આ શ્રી પ્રેમસૂરિજી મ૰શ્રીને વિનંતિ
ક સાહિત્ય લખવામાં કરેલી ક્ષતિઓ બદલ તથા આપના શિષ્યાના લખાણામાં થયેલી ક્ષતિઓ બદલ પણ પેાતાને જવાબદાર ગણીને આપશ્રીએ, સ’૦ ૨૦૨૧ના માગશર શુદિ પૂર્ણિમાના ‘સદેશ ' પત્રમાં આપની સહીથી મિચ્છામિદું જાહેર કરવાની સરલતા ખતાવી હતી, તેમ મારી સ૦ ૨૦૨૨ની ( પ્રસ્તાવનાતિમિરભાસ્કર' બૂકના પૃ૦ ૬૫ના ત્રીજા પેરાને છેડે આપશ્રીને મેં મુખ્યત્વે જે પાંચ કારણા અંગેની સજ્જડ અને સૈદ્ધાંતિક ભૂલ બતાવીને સુધારી લેવા વિનંતિ કરેલ છે તે વિનતિ પર ધ્યાન આપીને પણ તે આપશ્રીના પ્રશિષ્યની કે આપની ભૂલના આપશ્રીએ આપને જ જવાબદાર લેખીને તેવી જ સરળતાથી મિચ્છામિદુક્કડ જાહેર કરી દેવાની આપશ્રીની ક્રૂરજ હજી સુધી આપ બજાવી શકયા નથી, તેા તે રજ હવે બનવવા આપશ્રીને આથી પુનઃ વિનંતિ છે.
એ સાથે આપશ્રીના આચાય શિષ્ય, પેાતાના શિષ્યના હાથે લખાવીને ગત આષાઢ માસે જાહેર કરેલી પ્રસ્તાવનાતિમિતરણિ નામની ગદી મૂકના પણ ( સં૦ ૨૦૨૧ની એ જાહેરાત મુજબ) આપશ્રીએ પેાતાને જ જવાબદાર ગણીને શિષ્ય-પ્રશિષ્યના તે સ્વચ્છંદી અપકૃત્ય બદલ એ જ મુજબ મિચ્છામિદુક્કડ જાહેર કરી દેવાની જમાંથી નહિ ચૂકવા વિનંતિ છે.
તા. ક.શ્રી સિદ્ધગિરિની યાત્રા, ચાતુર્માસમાં ન કરાય? એમ સ્પષ્ટ મૌખિક કબુલાત આપશ્રીએ મુનિરાજ શ્રી સુમિત્રવિજયજીને અનેક શ્રાવકા મારફત પાઠવી; પરંતુ તે મુનિશ્રીને તેમની માગણીને ધ્યાનમાં લખુંને લખી ન આપી તેમજ આજ સુધી સ ંદેશાદિ પત્રામાં પણ તે કબુલાત જાહેર ન કરી ! તેવી કાષ્ટ યુક્તિ મારી ઉપરાક્ત વિનતિઓમાં તે। નહિ જ અજમાવવા ખાસ વિનંતિ છે.
- હંસસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com